________________
૧૬૬
તૈતલ–આ પ્રકરણમાં જન્મનાર સાધક બુદ્ધિવાળા, શાંત, પરાક્રમી, તમોગુણી, મેલો અને હસમુખ બને છે. એ રમતગમતને શોખીન અને બોલકણ પણ બને છે.
ગર–આ કરણમાં જન્મેલે પપકારી, સુવિચારવાળો, ધીરજ ધરનાર, બળવાન, દિવ્ય શરીરવાળે, મંત્ર-તંત્રને જાણકાર, નીતિવાન, દુબળ, ચાલાક અને કજીયાખોર સ્વભાવવાળો હોય છે.
વણિજ–આ કરણમાં જન્મનારે સાહસી, સન્માન પામનારે, જ્ઞાની, કળાયુક્ત તથા વેપારમાં ધન મેળવનારે બને છે. એ અનેક પ્રકારના વેપાર કરનારે પણ થાય છે.
વિષ્ટી–આ કરણમાં જેનો જન્મ થયો હોય તે દિવ્ય સ્વરૂપવાળો, બળવાન, આળસુ, હઠીલ, કપટી, પરાક્રમી, પાપી, ચાલાક તથા સર્વકામ જાણનારે બને છે.
શકુની–આ કરણમાં જન્મનારે ઠંડા મિજાજવાળે, વ્યાપારમાં બુદ્ધિ લગાડનાર તથા બોલવા-ચાલવામાં મીઠે હોય છે.
ચતુષ્પદ–-આ કરણમાં જન્મેલો ખેતીવાડીને ધંધો કરનારે, ઉદ્યમી, આળસ વગરનો, ખેદ રહિત અને પરાક્રમી બને છે.
નાગ–આ કરણમાં જન્મનારે ધનવાળે, પોતાના કામમાં તત્પર અને ચતુર હોય છે.
કિસ્તુન–આ કરણમાં જન્મ પામનારા છેડે ધમી તથા થડે પાપી બને છે. એ પાપ કરતાં સહેજ આંચકે ખાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com