________________
શુભ-અશુભ તારીખા
☆
મહિનાની અમુક તારીખેા એટલી તે! નસીબવાન ગણાઇ છે કે તે તારીખેાએ જો નવું કાર્ય કરવામાં આવે કે પછી તે દિવસેાએ શુભ કામનેા આરંભ કરવામાં આવે તેા જરૂર લાભ થાય છે. આવી જ રીતે કેટલીક અશુભ તારીખેા પણ હોય છે. આવી અશુભ તારીખેામાં સારાં કાર્યાં કરવાની મના કરમાવવામાં આવી છે. આ શુભ-અશુભ તારીખેા માટે પશ્ચિમના મત એકસરખા જ છે. બીજી નાંધવા જેવી વાત એ છે કે આ શુભ-અશુભ દિવસે ઘણાં પ્રાચીન કાળથી અંગ્રેજી સાહિત્યમાં પ્રચલિત થતાં આવ્યા છે. પશ્ચિમનાં ઇતિહાસકારાનુ કહેવુ છે કે આ શુભ-અશુભ દિવસેાની શેાધ પૂનાં ઋષિ-મુનિઓને આભારી છે. અને એ વાત ખરી પણ હાઇ શકે કારણ પૂર્વની અનેક વિદ્યાઓનુ સ’શાધન કરી પશ્ચિમે આજે અનેક નવી વિદ્યાઓના, નવા સિધ્ધાન્તાના, નવી પધ્ધતિઓના જન્મ આપ્યા છે. આ કથનને Secrets and Mysteries નામનું એક પ્રસિધ્ધ અંગ્રેજી પુસ્તક ટેકા પણ આપે છે.
નસીબ ખીલવવા માટેનાં શુભ દિવસે
જાન્યુઆરી : છ દિવસઃ ૧ લી તારીખ, ૨ જી તારીખ, ૧૫ મી તારીખ, ૨૬ મી તારીખ, ૨૭ મી તારીખ અને ૨૮ મી તારીખ.
ફેબ્રુઆરી : ચાર દિવસ : ૧૧ મી તારીખ, ૨૧ મી તારીખ, ૨૫ મી તારીખ અને ૨૬ મી તારીખ.
: એ દિવસ : ૧૦ મી તારીખ અને ૨૪ મી તારીખ.
www.umaragyanbhandar.com
મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat