________________
૧૫૫
દ્વિતીયા (બીજ)–આ તિથિએ જન્મનાર આનંદી, પ્રસન્ન ચહેરાવાળે, સંગીત-કળા વગેરેમાં પ્રવીણ, દયાળુ, સત્યવાદી, અને નરમ બુદ્ધિવાળે બને છે.
તૃતીયા (ત્રીજ)–આ તિથિએ જન્મનાર શ્રીમન્ત, વિકારી બુદ્ધિવાળો, બળવાન, દ્રઢ, ચંચળ, કંજુસ તથા ધીર બને છે.
ચતુથી (થ) આ તિથિએ જન્મનાર વાદવિવાદને શોખીન, અધર્મ દ્વારા દ્રવ્ય પ્રાપ્ત કરવાની કામનાવાળો, લોભી, ચપળ, કંજુસ તથા દેવાદાર બને છે.
પંચમી (પાંચમ)–આ તિથિએ જન્મનારે રાજયમાં માન પામનારે બને, કુટુઅ-વિસ્તારવાળો, દયાળું, સત્યવાદી શ્રીમત તથા બુદ્ધિશાળી બને છે.
પછી (છઠ)–આ તિથિએ જન્મનારે ચામડીના દર્દથી અવારનવાર પીડાતા રહે છે. આમ છતાં પણ તે બળવાન, કીતિવાન, સ્ત્રી લંપટ, વિદ્યા અને યશ મેળવનારે અને ચતુર પુરુષ બને છે.
સપ્તમી (સાતેમ)–આ તિથિએ જન્મનારો જ્ઞાની, ગુણી, પ્રભુ પ્રતિ વિશ્વાસ ધરાવનારે અને સુપાત્ર બને છે.
અષ્ટમી (આઠેમ)–આ તિથિએ જન્મનારે વિજયી, દયાળુ, માન-કીતિ મેળવનારો, સ્ત્રી, સંતાન-કુટુમ્બ પર પ્રેમ રાખનારે અને કુનેહબાજ બને છે.
નવમી (નેમ)–આ તિથિમાં જન્મનાર સખ્ત શબ્દો બોલનારે, સ્પષ્ટ વકતા, રવભાવે તીખે, વિતંડાવાદી, કામલોભી, ગાનતાના પ્રેમી અને લોકોને અકારે થઈ પડે તેવો હોય છે.
દશમી (દશમ)–આ તિથિમાં જન્મનાર સ્વભાવે ઉદાર, વિનયી, પ્રભુ પ્રત્યે આસ્થા-ભકિત રાખનાર અને ધર્મ–કર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com