________________
૧૫૩
અષાઢ—આ માસમાં જેના જન્મ થયા હોય તે નિન, ખર્ચાળ, સહેજ ઉડાઉ અને વિલાસ-વૈભવના શૈાખીન બને છે મેલવામાં એ સચમી હેાય છે. શુભ કર્મો કરનારા તથા ઉપકારને બદલેા વાળવાવાળા મને છે. એ ખેતીવાડીને શેખીન હોય છે તેમજ રાગી અને મૃખ પણ હાય છે.
શ્રાવણ આ માસમાં જેના જન્મ થયેા હાય તે પુત્રવાન, મિત્રા—સંબધીઓ ધરાવનારા, વાત-કક પ્રકૃતિવાળા અને સાધારણ માલા બને છે. એ વૈદકમાં પ્રવીણ અને ધાર્મિક વૃતિવાળા પણ બને છે.
ભાદ્ર—આ માસમાં જેના જન્મ થયા હેાય તે સુખદુ:ખમાં સમાન બુધ્ધિ દાખવનારા, પાતળાં શરીરવાળા, ભાગી, દાતાર, કક્ પ્રકૃતિવાળા, મંદતીયતવાળા અને નરમ સ્વભાવ ધરાવનારા બને છે. એ આકષક પણ હાય છે.
આશ્વિન—આ માસમાં જેને જન્મ થા હાય તે રાજ્યમાં એધ્ધા ભાગવનારા, વિદ્વાન, ગુણી, શ્રીમન્ત, દાની તથા અનેક સુગુણા ધરાવનારા અને અલ્પજીવી બને છે.
કાર્તિક——આ માસમાં જેના જન્મ થયા હાય તે ધનિક, વાચાળ, સત્કમી, શુરવીર, દીઘ દ્રષ્ટિવાળા, આળસુ અને બુદ્ધિ શાળી બને છે.
માશી—આ માસમાં જેના જન્મ થયા હાય તે સારા શીલવાળા, કુશળ, નાની, ધર્મ ઉપર શ્રદ્ધાવાન, પુણ્યશાળી અને દાનેશ્વરી બને છે.
પાષ—આ માસમાં જેને જન્મ થયા હેાય તે આપ્ત ખળવાળા, ગુપ્ત ચિન્તાથી પીડાતા, ચાગિક શક્તિવાળા અથવા તા તે વિદ્યા પ્રતિ રસ ધરાવનારા અને શ્રધ્ધાળુ અને છે. સાધ—આ માસમાં જેને જન્મ થયા હાય તે સમયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com