________________
૧૫ર
શરદ ઋતુ-આ ઋતુમાં જન્મનાર લડાઈ–૮ટાનો રસિક, વ્યાપારમાં ચાલાક, ગુણ, લાલચુ, ધાર્મિકવૃતિવાળ, વાયુપ્રકૃતિવાળા તથા ક્રોધી થાય છે.
હેમંત ઋતુ–આ ઋતુમાં જન્મનાર રાજ્યમાં મોટો ધો ભેગવે અથવા તો પ્રસિધ પામે, ઉદાર બુદ્ધિવાળે, ધમાત્મા, સુકર્મો કરનારે, નરમ અને સદા આનંદમાં મગ્ન રહેનારે બને છે.
શિશિર ઋતુ આ ઋતુમાં જન્મનાર અતિ આહાર કરનારે, મહાબળી, સુખી, પવિત્ર, મિષ્ટાન્ન શોખીન, માન અપમાન સમજનારે, વિનયી તથા દરેગી થાય છે.
માસ ઉપરથી સ્વભાવ લક્ષણ
માસ બાર છે. આ બાર માસ જ્યોતિષની દ્રષ્ટિએ જુદા જુદા ગુણ ધરાવે છે. એમાં જન્મનાર તે ગુણની અસર નીચે આવે એ સ્વાભાવિક છે. એ માણસમાં નીચેના ગુણે જન્માવે છે.
ચૈત્ર માસ—આ માસમાં જેને જન્મ થયો હોય તે માણસ સત્કમ, વિનયી, સુખી, ભક્તા, વિવિધ પ્રકારના ભજનનો શોખીન, દાનશીલ અને માટે આધાદારી બને છે.
વૈશાખ–આ માસમાં જેને જન્મ થયેલ હોય તે માણસ સારા લક્ષણવાળ, લાંબે વિચાર કરનારે, ગુણ, સશક્ત, વિષયી, ચતુર અને દાનશીલ થાય છે.
જયેષ્ઠ–આ માસમાં જેનો જન્મ થયો હોય તે ચંચળ ચિત્તવાળા બને છે. કામમાં એ મંદ હોય છે તો પણ ચતુર, ક્ષમાવાન અને પર્યટનને શોખીન બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com