________________
૧૫.
તા. ૨૫ મી ફેબ્રુઆરી સુધીનો સમય એ કુંભ અને મીન રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તેઓ સ્વભાવે વિલક્ષણ બને છે. તેઓ કાન્તિવાન, પરાક્રમી થાય છે અને આપબળે ઝઝમે છે. ધન પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ ધંધામાં નિયમિત અને સચ્ચાઈ તથા પ્રમાણિકપણાને વળગી રહે છે. કયારેક તે વચન આપવામાં બેદરકારી પણ બતાવે છે અને ભળતાંજ વિષય તરફ રસ બતાવી પોતાની જાતને વિવિધરંગી પુરવાર કરી બતાવે છે. વૈભવ વિલાસને તેઓ ચહાય છે અને સમય આવે તો તેઓ એના છંદમાં પૂરા લપેટાયેલા પણ રહે છે. આતારીખમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
રાજકવિ કલાપી કાડીનલ ન્યુમેન ઈબ્સન ડેવીડ લીવીંગ્ટન રબર્ટ કલાઈવ
જે વૈશિંગ્ટન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com