________________
ઋતુ, માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ ઉપરથી સ્વભાવ લક્ષણ
જે પ્રકારે માણસની જન્મ તારીખ ઉપરથી સ્વભાવ ગુણ આદિ પારખી શકાય છે તેવી જ રીતે એ કઈ ઋતુમાં, કયા માસમાં, કઈ તિથિએ તથા કયા નક્ષત્ર આદિમાં જન્મ્યો છે તે પરથી પણ તેનું ચારિત્ર્ય, તેનાં ગુણલક્ષણ આદિ પારખી શકાય છે. આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થમાં આ વિશેનું જ્ઞાન અતિ પ્રમાણમાં સમૃધ્ધ થયેલું છે. અહીં નીચે એ વર્ણવામાં આવે છે. તુ ઉપરથી સ્વભાવ લક્ષણ
ઋતુ છ છે. આ છ ઋતુ જુદા જુદા ગુણ ધરાવે છે. એટલે સ્વભાવિક રીતે જ એમાં જન્મનાર ઉપર ઋતુની અસર આવે છે. આ ઋતુઓ માણસમાં નીચેનાં લક્ષણે આણે છે –
વસંત ઋતુ આ ઋતુમાં જન્મનાર બુદ્ધિશાળી, શિક્ષિત, નીતિવાન, સંપતિશાળી, રૂપવાન તથા સંગીત, નૃત્યનો શોખીન અને વૈભવ વિલાસ ભોગવવાની ઈચ્છાવાળે થાય છે. એ પવિત્ર ભાવવાળ પણ બને છે.
ગ્રીષ્મ વડતુ–આ ઋતુમાં જન્મનાર ઐશ્વર્યવાળે શ્રીમન્ત, લાંબા વાળવાળ, તેજસ્વી, હિમ્મતવાન અને જળમાં રમણ કરનારે થાય છે. એ કુવા, વાવ, ધર્મશાળા આદિને પરોપકાર માટે બંધાવનારે પણ થાય છે.
વર્ષા તુ આ ઋતુમાં જન્મનાર કફવાયુની અસરવાળા, સ્ત્રીપ્રેમી, ગાડી ઘોડાનો શેખીન તથા ઠાઠ–ભપકે રાખવાની વૃતિવાળો થાય છે. ખેતીવાડીને એને ખાસ શેખ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com