________________
૧૫૭
વાર ઉપરથી સ્વભાવ લક્ષણ
વાર સાત છે. જ્યેાતિષની દ્રષ્ટિએ દરેક વારમાં કષ્ટ ને કંઇ ગુણ છૂપાયલા છે. એટલે જન્મનારની ઉપર એ ગુણા ઉતરે છે, અને તે નીચે મુજબનાં હાય છેઃ—
રવિવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તે માણસમાં પિત્ત પ્રકૃતિની અસર હાય છે. સ્વભાવે એ તામસી અને જરા જરા વારમાં ક્રોધી બની જાય છે. શુરવીર, લડાઈઝઘડામાં અગ્રગામી અને કયારેક વિનયી તથા પ્રમાણિક પણ હાય છે. એ રાતા અને કાળા રંગ મિશ્રિત અગવાળા હાય છે. સામવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તેનામાં ક પ્રકૃતિની ખાસ અસર હેાય છે. સ્વભાવે એ શાન્ત, સુશીલ અને નરમ અને છે. સુખ–દુખમાં એ સમતાવાળા થાય છે. એ ઢીંગણા, ગૌરવ વાળા, વિશાળ છાતીવાળા અને સારી બુધ્ધિવાળા થાય છે.
માંગળવાર—આ દિવસે જેના જન્મ થયા હાય તે ધનિક, સાહસ કરનારા અને સત્વગુણું ધરાવનારા બને છે. શરીર નરમ હાય છે તેા પણ સમય આવે તેા લડાઇ તકરારમાંથી પાછે હતેા નથી. એ શેાડા આલેા, મીઠા સ્વભાવવાળા ગભીર, ક્ષમાશીલ અને રાતાં તથા લાંબા નેત્રવાળા બને છે.
બુધવાર—આ દિવસે જેના જન્મ થા હોય તે સુદર, ધીર વચન કહેનારા, શ્રીમંત તથા કુનેહબાજ હાય છે.
ગુરૂવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તે પડિત લક્ષણવાળા બને છે. બધા ગુણા તેનામાં હાય છે. ખેાલવાની છંટાવાળા, કઇક સંયમી અને સ્વતંત્ર બુધ્ધિવાળા બને છે.
શુક્રવાર—આ દિવસે જેના જન્મ થયા હાય તેના વાળ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat