________________
૧૬૦
તે વિશાળ બુદ્ધિવાળા, કીતિમાન, સુશીલ તથા દયાળુ હાય છે.
હસ્ત—આ નક્ષત્રમાં જેના જન્મ થયે! હાય તે પ્રભુ ભજનમાં મગ્ન રહેનારા, શ્રદ્ધાળુ, કુશળ તથા નીતિમાં રહેનારા હાય છે.
ચિત્રા—આ નક્ષત્રમાં જેને બુદ્ધિવાળા, પ્રતાપી, ચતુર, સુંદર
જન્મ થયા હાય તે વિચિત્ર દેહવાળા તથા ઉડાઉ ખને છે. સ્વાતિ—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય તેનુ શરીર ઘાટીલું તથા કાન્તિવાળુ હોય છે. એ શ્રીમન્ત તથા માન મરતએ મેળવનારા બને છે. એલવામાં એ મીઢે અને વિવેકી હાય છે.
વિશાખા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હાય તે માતૃપિતૃ ભક્ત, વિનયી તથા સ`પત્તિશાળી બને છે. એ લેાભી અને છટાદાર વાણીવાળા પણ બને છે.
અનુરાધા—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હોય તે કીતિ તથા કાન્તિવાળા અને બુધ્ધિશાળી બને છે. એને ઘણા ખરા સમય પરદેશમાં જ વ્યતિત થાય છે.
જ્યેષ્ઠા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તે મહા પ્રતાપી, યશવાન તથા તેજસ્વી બુધ્ધિવાળા બને છે. એ ક્રોધી પણ હાય છે.
મૂળ—આ નક્ષત્રમાં જેના જન્મ થયેા હાય તે શ્રીમન્ત, સુખી, સત્કમ કરનારા તથા પ્રેમી બને છે. એ દુઃખી, હિંસક ભાગી અને માની અને છે.
પૂર્વાષાઢા——આ નક્ષત્રમાં જેના જન્મ થયા હાય તે વાક્ચાતુરીવાળા, સુશીલ, મધુરવચની, શ્રીમન્ત તથા ચંચળ પ્રકૃતિવાળા બને છે. તેનામાં બીજા પણ કેટલાક સારા ગુણા પાયલા હાય છે. એ સ્ત્રીને જીતનારા તથા વિલાસી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com