________________
૧૪૯
શાન્તિને ચાહનારા, ચાલાક તેમજ લાગણીવશ હાય છે. સાંપેલું કામ પાર પાડનારા તેમજ ભવિષ્યની ચિન્તા ધરાવનારા પણ હાય છે.
અવગુણુ
આત્મશ્રધ્ધાના અભાવ, આગળ પડીને કામ કરવામાં શિથિલતા ખતાવનારા તેમજ મુશ્કેલીના સમયે વ્યાકુલ બની જનારા હાય છે. શબ્દોમાં આ લેાકેા અતિ ઉદાર માલમ પડે છે પરન્તુ કા માં થેાડી શિથિલતા બતાવે છે. તેઓ કંસ પણ હાય છે.
ભાગ્યશાળી રંગ
રાખાડી, લીલા, ગુલાબી અને શ્વેત
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : તેમના ભાગ્યશાળી આંક : તેમની ભાગ્યશાળી ધા તુ
:
ગુરૂવાર
૬
ટીન
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાએ ખે છે. જુલાઇ અને
નવેમ્બર.
સધિ સમય
મીન રાશિ તા. ૧૯ મી ફેબ્રુઆરીએ આવે છે અને તેના પૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૧૯ મી થી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com