________________
૧૪૯
ટેવ પાડવી. ચિન્તાથી પણ આ લેાકેાનાં સ્વાસ્થ્યને ખૂબ નુકશાન પહોંચે છે. માટે તબીયત સાચવવા તેમણે ચિન્તાને પણ તિલાંજલી આપી દેવી જોઇએ.
ડૉકટરી દવાઓ લેવાનું તેમણે ત્યજી દેવું જોઇએ. કારણ દવાઓનુ વધુ પડતું સેવન તેમની તન્દુરસ્તીને નુકશાન પહોંચાડે છે. આ લેાકેાએ સારી સેાખવમાં રહેવું પણ આવશ્યક છે. કારણ સેાખત તેમના પર જલદી અસર કરે છે. સ્વચ્છ અને ચેાખા રહેવાથી પણ તેમના સ્વાસ્થ્યને લાભ મળે છે.
આર્થિક લાભાલાભનેા વિચાર કરીએ તેા તેમનુ આર્થિક જીવન ઘડી–ઘડીએ બદલાતુ માલમ પડશે. એક સમયે તેને સારા તડાકા પડતા જણાશે તેા ખીજી જ પળે તેઓ મુશ્કેલીમાં મૂકાયલા માલમ પડશે. ટૂંકમાં કહીએ તેા આ માનવીએનું ભાગ્ય સદા કરતુજ રહેશે. પરન્તુ એકદરે જોતાં આ લેાકાને નાણાંની અછત નડશે નહિ.
ક્રોધ, ઇર્ષ્યાને ત્યજી સા વિશુધ્ધ જીવન ગુજારવું. સારી સેાખત રાખવી. ધાર્મિક તેમજ ઇતિહાસ–જીવનચરિત્રે આદિને લગતાં ગ્રન્થાનું અધ્યયન કરવું. ચીડિયા થવું નહિ. ક્રાઇનાં કામની આડે ન આવવું અને પેાતાનાં જ કામમાં રચ્યા રહેવુ. તેમના જીવનને સુખી અને ઉન્નતમય બનાવવા માટેની આ સેાનેરી ચાવીએ છે.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણ
દીર્ઘ દ્રષ્ટિવાળા, વિશ્વાસુ, ખંતીલા, ઊંચી આશા સેવનારા, ઉદાર તેમજ નિઃસ્વાથી, દરેકનુ ભલુ ઇચ્છનારા, પરાપકારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com