________________
૧૪૬
કૌટુમ્બિક સુખ
આ લાકા પેાતાનાં કૌટુમ્બિક જીવનમાં ખાસ સાવચેત રહે છે. કુટુમ્બ પ્રત્યે તેએ પ્રેમાળ હાય છે. સ્રીમાળાને ચહાય છે તાપણ તેમની સાથે કયારેક સખ્ત રીતે પણ વતે છે. તેમની આ સખ્તાઇ કુટુમ્બના ભલા માટે જ હોય છે એ પણ એક ધ્યાન ખેંચવા જેવી બીના છે. કુટુમ્બનુ ગૌરવ જાળવવામાં તેમજ તેની શિસ્ત જાળવવામાં તેએ મક્કમતાથી સખ્ત રીતે કામ લે છે અને એ શિસ્ત તે પેાતાના માણસા પાસેથી પળાવે છે પણ ખરા. કુટુમ્બનેા સતાષ એ તેમના સતાષ હાય છે. એકંદરે આ લેકાનુ કૌટુમ્બિક જીવન સુખી અને ખટરાગ વગરનુ હાય છે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએ ખાસ કરીને જળમાર્ગના પ્રવાસીએ હાય છે. ધધામાં ખલાસી, સી, વ્યાપારી, કેન્વાસર, કમીશન એજન્ટ કે પછી મુસાફરો તરીકે આવી તારીખેામાં જન્મેલાએ સારા પ્રમાણમાં મળી આવે છે. હાટલ માલીકા, શેર દલાલા તેમજ રખેવાળા પણ તે બને છે.
ખાસ કરીને નામાના મહેતાજી, ખજાનચીએ, કારના આ લાફ઼ા અધિક પ્રમાણમાં હોય છે. તેમને જે સારૂ શિક્ષણ આપવામાં આવે અને તેમના ઉપર પુરો વિશ્વાસ મૂકવામાં આવે તા આ લેાકા ઊંચા જવાબદાર એપ્પાએ અને જોખમી કામેાવાળી જગ્યાએ પણ શૈાભાવે છે. પાણી અને દરિયાને લગતાં દરેક કામમાં તે સફળ નીવડે છે. કેપ્ટન તરીકે તથા દરિયાઇ અમલદાર તરીકે આ લેાકા સારૂ` કામ કરી શકે છે. દરિયાપારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com