________________
૧૪૪
અની જાય છે. અને તેએ મેલ્યા કરતાં ઘેાડુ આપે છે. આ માટેનુ મુખ્ય કારણ ભવિષ્ય માટેની ક્હીક જ છે.
પૈસાના વ્યયમાં પણ આ લેાકેા એક રીતે વિચિત્ર માલમ પડયા છે. કેટલીક વખતે તેએ પેાતાને માટે કંજુસાઈ કરે છે, કરાવે છે, ત્યારે કેટલીક વખતે તેએ લખલૂટ ખર્ચ પણ કરે છે. કયારેક આ લેાકા ભેાળાપણાને લઇને ખીજાએના શિકાર જલદી અની જાય છે.
આગળ જણાવ્યું તેમ આ લેાકેામાં એ પ્રકારનાં માનવીએ મળી આવે છે. એક પ્રકારનાં માનવીએમાં મેાજશાખની વૃત્તિ હાય છે અને તેએ બહારના આડંબર, ભપકા અને મેાજવિલાસને તામે થઈ જઈ મનમાન્યા વૈભવ ભાગવી લે છે. બીજા પ્રકારનાં માનવીએ એવા મેાજશેાખને નાપસંદ કરે છે અને સખ્ત રીતે તેને દાી દઇ સયમત્તિ બતાવે છે. પહેલા પ્રકારના માનવીએમાં લુચ્ચા, વિષયી, નાહિંમતવાન, તકરારી તેમજ છળકપટવાળા માનવીએ મળી આવે છે જ્યારે ખીન્ન પ્રકારનાં માનવીએમાં સાધુ પુરુષા, મહાત્માએ, ઉદ્યોગવીરા, સાચ્ચામેલા અને પ્રતાપી માણસા મળી આવે છે.
આ તારીખવાળાએએ મુખ્યત્વે કરીને એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. અને તે સ્વભાવ ઉપર કામુ મેળવવાની. જો તેઓ પેાતાના સ્વભાવ ઉપર કાબુ મેળવી લે, વાસનાઓને, ખાટી ઇચ્છાઓને દાખી દે તો તેએ જરૂર પેાતાની જાતને સારે માર્ગે વાળી શકે છે. પરન્તુ એમાં જે તેએ જરા ઢીલુ મૂકે તો તેએ ઇચ્છાએનાં ગુલામ બની જાય છે. અને પછી એ નાવ કયાં જઇ અટકે તે કહી શકાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com