________________
૧૩૭
શરીરને બાંધા મજબુત અને કસાયલે! હાય છે પરન્તુ મુખ્યત્વે કરીને તેમનુ હૃદય નરમ હેાય છે. આ તારીખવાળાએ હૃદયરાગથી પીડાતાં પણ મળી આવે છે. ૪૦ વર્ષીની વય પછી આ લેાકેાએ ખાસ સંભાળવું. લાહીની મંદ ગતિ, ક`પારી, પગમાં કળતર, જ્ઞાનતંતુની નબળાઇ અને તેને લઈને વ્યાધિ આદિ રાગા સહેવા પડે છે.
આ લેાકાએ આંખની સંભાળ લેવી ખાસ જરૂરની છે. યુવાવસ્થામાં જે આંખની સંભાળ ન લેવામાં આવે તે વૃધ્ધાવસ્થામાં એ પીડા કરનારી થઈ પડે છે.
આ તારીખવાળાએ ભાગ્યેજ પૈસાના વ્યય કરનારા અને ઉડાઉ હાય છે. સાધારણ રીતે પેાતાનાં અંગત ખર્ચ માટે જેટલી રકમ તેએ વાપરતાં નથી તેટલી તેએ પારકાંને માટે વાપરે છે. એકંદરે તેએ પેાતાના પૈસાના ઉપચેાગ માણસજાતનાં ભલાં
માટે અને સાર્ડ્ઝમાંજ કર્યાં કરે છે.
આ લેાકાએ ચાખ્ખી હવા તેમજ વ્યાયામ કરવા જરૂરી છે. સારી સેામત રાખવી, મધ્યમ ખારાક લેવા, ચિંતા, સંશય તેમજ વ્યાકુળતાને ત્યજી દેવી.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણ
લાકસેવકા, સુધારકા, બીજાનું ભલું કરવાની તમન્ના રાખનારા, સાદું જીવન અને ઉચ્ચ વિચારા ધરાવનારા, દયાળુ, માયાવાળા, નરમ અને કામમાં પરિશ્રમી હેાય છે. તેમની યાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com