________________
૧૩૫
નથી પરન્તુ જીવનભરની ગાઢ મૈત્રીનું ચિન્હ છે અને આથી જ તેએ પતિ કે પત્નિ તરીકે સારા નીકળે છે, અને પેાતાના ગૃહજીવનને ઉજાળે છે. ઘર અને બાળકેા પ્રત્યે તેમની દ્રષ્ટિ પ્રથમ હાય છે. પ્રેમાળ પિતા અને પ્રેમાળ માતા તરીકે આ લાકા મુખ્ય કરીને સફળ નીવડે છે. તેમનાં ખાલકા પણ સાધારણ રીતે હાશિયાર ને બુધ્ધિવાળાં હોય છે.
કાટુમ્બિક સુખ
કૌટુમ્બિક સુખ શું છે તેનાથી આ લેાકેામાંને ઘણેા ભાગ અજ્ઞાન જ હાય છે. અસતાષ અને તકરાર તેમનાં જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. કુટુમ્બ ક્લેશને લઈને તેઓને જે શાન્તિ મળવી જોઇએ તે મળતી નથી. પરિણામે તેમનું જીવન અકાર જેવું બની જાય છે. આમ છતાં પણ તેએ આ અશાન્તિને નભાવી લે છે અને સહનશીલતાથી તેના સામના કરે છે. કેટલાક લેાકા કે જેએમાં આ સહનશીલતાના અભાવ હોય છે તેએ કાઇ વિઘાતક કામ પણ કરી બેસે છે.
ધંધા
આ તારીખેામાં જન્મેલા લેખઢ્ઢા, ડાક્ટરો, કર્તાએ, કવિએ અને કેળવણીકારા હાય છે. મશહૂર કવિ ચીટ્સ, પ્રસિદ્ધ લેખક રાખટ લુઈ સ્ટીવન્સન અને ફિશ્યુ* રસ્કીન આજ તારીખેામાં જન્મ્યા હતા. આ તારીખેામાં જન્મનારા સ્ત્રી અને પુરુષા બન્નેની વૃત્તિ લખવાની પ્રવૃત્તિ તરફ્ વિશેષ પ્રમાણમાં માલમ પડે છે.
મેાટા રાજદ્વારીએ અને અર્થશાસ્ત્રીએ પણ આ તારીખેામાં જન્મેલા માલમ પડી આવે છે. આ તારીખેામાં જન્મેલાઓની બુદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com