________________
૧૩૩
આ લેાકા સ્વભાવે શાન્ત, વિશ્વાસુ, માયાળુ, નિરપરાધી, કુદરત પ્રેમી અને સારી સમજવાળા હોય છે. હુન્નર–ઉદ્યોગાને ચહાય છે અને તેમાં કઈને કંઇ સુધારા કર્યાં કરે છે. તેમનામાં અસાધારણ ગુણા અને શક્તિઓ છે છતાં પણ તેએ આળસુ અને પ્રમાદી હોય છે. ધનના સંચય કરવા ગમે છે.
તેમને સંગીત, કલા અને સાહિત્યના શેખ હાય છે છતાં પણ આ લેાકામાંના ઘણા ભાગ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ જ વળે છે. માણસને સમજવાની ચાવી તેમની પાસે હાવાથી તેઓ હામાને તરત જ પિછાની જાય છેઅનેતેનાં સ્વભાવ અનુસાર વન ચલાવી તેનું દીલ જીતી લેછે. આ લેાકામાં પવિત્ર ભાવેશ હાવાથી ધાર્મિક સાહિત્ય તરફ તેમની રૂચિ હાય છે અને એમાંના કેટલાક તૈા સારા ચેાતિષીએ, અગમ્યવાદીએ તેમજ તત્વજ્ઞાનીએ પણ મને છે.
તેએ સારા વિવાદકર્તા અને વાતચીતમાં સચાટ હોય છે. તેમને હરાવવા એ મુશ્કેલ કાર્ય છે. તેમની મુધ્ધિ મુખ્યત્વે યાંત્રિક કારીગરીનાં કામમાં અને તેમાંય પ્લેકટ્રીકને લગતાં કામમાં સારી ખીલી ઊઠે છે.
વ્યાપાર-ધધા અને નાણાખાતામાં તેએ ઝળકી ઊઠે છે. એ દિશામાં તેમની બુધ્ધિ આશ્ચર્યકારક કાર્ય કરી બતાવે છે. પરન્તુ તેમને વધુ સફળતા તા ખાનનુ કામ કરવામાંજ મળે છે.
આ તારીખેામાં જન્મેલા પેાતાનાં લાગણી પ્રધાન સ્વભાવને કાબુમાં રાખે અને મનશક્તિ પર વિજય મેળવે તા એવું એક પણ કા નથી કે જે તેએ ન કરી શકે. જવાખદારીવાળા કામેામાં તેએ સારા પ્રકાશી ઊઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com