________________
૧૩૧
મિત્રામાં-ધધામાં સૌથી લાયક સાથી...તા. ૨૨ મી જુલાઇથી
તે તા. ૨૧ મી ઑગસ્ટ અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨
મી અકાખર સુધીમાં જન્મેલાએ. (સિંહ અને તુલા રાશિ)
એક તત્વવાળી રાશિએ
મિથુન અને તુલા
સૂર્ય કુંભ રાશિમાં તા. ૨૦ મી જાન્યુઆરીએ આવે છે અને તા. ૧૮ મી ફેબ્રુઆરીએ વિદાય થઇ જાય છે.
...
સ્વભાવ-ગુણ અને કાર્યં શકિત
આ તારીખેામાં જન્મેલાએ! ખરા માણસાઈ” સ્વભાવવાળા હાય છે. પુરા માણસ થવાને માટે જે તત્વા જરૂરી છે તે બધાં તેમનામાં હાય છે અને તેમને જો ચેાગ્ય માર્ગદર્શન તેમજ સારી સામત મળે તેા તેએ જરૂર એક નંબરના માનવી બની શકે છે એમાં જરા પણ શંકા નથી.
આ લેાકેા લેાકહિતના કાર્યાંજ કરે છે અને જો તેમને સારૂ શિક્ષણ આપવામાં આવે તેા તેએ જરૂર માણુસાતના સેવકા થઈને રહે છે. તેમનાં મન વિશાળ અને ખુલ્લા હોવાથી તેએ દરેકને પછી ભલેને તે ગમે તે જ્ઞાતિને, ગમે તે દેશને કે ગમે તે રાષ્ટ્રના હાય તા પણ તેને તેએ ભાઇ ગણે છે અને તેવી રીતે તેની સાથે વર્તે છે.
પરન્તુ આજ તારીખેામાં જન્મેલા માણસેા કે જેએને પૂરૂ શિક્ષણ મળ્યું નથી, જેમની મુધ્ધિએ વિકાસ સાધ્યેા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com