________________
૧૨૯
સંધિ સમય
મકર રાશિ તા. ૨૧ મી ડીસેમ્બરે આવે છે અને તેના પૂરેપૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૧ મીથી તે તા. ૨૭ મી ડીસેમ્બર સુધીમાં જેમના જન્મ થયેા હેાય તેએને ધન અને મકર રાશિની સંધિમાં જન્મ થયેલા ગણામ છે. આ ધિ સમયમાં જન્મેલાં મનુષ્યા વધારે સુખી, મહત્વનાં કામેા કરનારા અને બુધ્ધિમાં પાકટ તથા જ્ઞાની હેાય છે. સંગીત તેમને આનંદકર્તા થઇ પડે છે. પ્રેમને માટે તેએ લગ્ન કરે છે. આ લાકા સ્વભાવે ચેકસ, નિયમિત, કુશળ અને લલિતકલાનાં જાણકાર પણ હાય છે.
આ તારીખેામાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિએ
વ્યોમેશચન્દ્ર એનજી
મહાદેવ ગાવિંદ રાનડે
લા કન
રૂડીયા કીપલી’ગ
ગ્લેડસ્ટન
વુડરા વીસન જોન આફ આક બેન્જામીન ફ્રાંકલીન
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com