________________
૧૨૭
સંભવ છે. એટલે રહેવું જરૂરી છે.
આ લેાકાને અનેક અકસ્માતા થવાના તેઓએ શસ્ત્ર તેમજ હથિયારાથી સાવચેત પાણીના અકસ્માતા જેવાં કે ડૂબવું, પડી જવું આદિ પણ થવાની સંભાવના રહે છે. એનાથી પણ ચેતતા રહેવુ. પૂડી જવાના તેમજ ઇન પામવાના અકસ્માતા આ લેાકાને માટે સાધારણ છે.
વૃધ્ધાવસ્થામાં તેને અનેક લીલી–સૂકી જોવી પડશે. જીંદગીના કરૂણ બનાવા તેમને આજ અવસ્થામાં જોવાના— સાંભળવાના મળશે.
જીવનને સુખમય બનાવવા માટે આ લેાકાએ વાંચવાની તથા મનન કરવાની ટેવ વધારવી હિતકર છે. એકી સાથે વધુ કામા કરવા નહિ. એક કા સ પૂર્ણ થયા બાદ જ ખીજુ કામ હાથમાં લેવું, નહિ તા ધંધમાંથી હાથ ઘસતાં રહી જશે.. ઉદાસ અને ખિન્ન બનવા કરતાં આનંદી અને ઉદાર બનવું. કંજુસાઈ ત્યજવી, હદ ઉપરાંત શ્રમ ન કરવા અને જીવનને એવી રીતે જીવવું કે જેથી લાભ જ મળ્યા કરે.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ
ન્યાયી, ઉદ્યમી, શાંત અને ધીરજવાળા, માન માટે આગ્રહ સેવનારા, કયારેક વિચારક અને સ્વતંત્રતાને ચાહનારા હાય છે. વિચાર, વતનમાં પ્રમાણિક અને ખુલ્લા મનનાં તેમજ સ્પષ્ટ વક્તા પણ હાય છે. કયારેક નિરાશામાં આન માણનારા અને સકામાં પણ હતું... મુખરાખનારા હોય છે. ગુપ્ત વાત રાખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com