________________
૧૨૯
માહાશ અને જરૂર પડે મિત્રને માટે મરી ફીટવાની પણ તમન્ના ધરાવે છે નિરાભિમાની, સાવધ અને મેટાં મનેરથે સેવનારા હાય છે.
અવગુણુ
લાભી, શરમ વગરનાં અને કયારેક ખીન્નનું અહિત કરનારા પણ હાય છે. સ્વાથી, માન ભુખ્યા અને પાતાનાં કામાં પૂરા પાવરધા હોય છે. આ લેાકા શંકાશીલ અને નિરાશાથી પીડાતા હાય છે. પહેલી નિષ્ફળતા તેમને માટે એટલી વિઘાતક હાય છે કે તે તેમના ઉત્સાહ અને શક્તિનેા નાશ કરી દે છે. આ લેાકેા અતિ માલકણા પણ હોય છે.
ભાગ્યશાળી રંગ
ભુરા, કાળા, ઘેરા રાખાડી અને જાંબુડા.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : શનિવાર.
તેમના ભાગ્યશાળી આંક : ૩
: ८
શનિ માટેના ભાગ્યશાળી આંક તેમની ભાગ્યશાળી
ધાતુ
: સીસુ
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાએ ત્રણ છે. મે, સપ્ટેમ્બર અને એપ્રિલની આખરના દિવસેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com