________________
૧૨૩
આનંદી સ્વભાવ રાખવા, સારી સેાખતમાં રહેવું અને મનને પ્રશુલ્લ બનાવે તેવા કાર્યોં કરવા જોઇએ. આ લેાકાએ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે તેમની અનારેાગ્યતા બહારનાં કરતાં મન સાથે ઘણા સંબંધ ધરાવે છે એટલે મન જ જો તંદુરસ્ત હશે તેા પછી તેમનું સ્વાસ્થ્ય બગડવાના જરાપણ સભવ રહેતા નથી.
આ લેાકાને પૈસાનું તેમજ આર્થિક સુખ સારા પ્રમાણમાં છે. એ સુખ તેએ જે રીતે માંગે છે તે રીતે મળશે નહિ. ઝડપથી પૈસાદાર થવાની કલ્પના કરવી એ ઉન્નતિના દ્રોહ કરવા જેવું છે. સ્થિર રીતે અને નિયમિતતાથી આ લેાકાને દ્રવ્ય મળ્યા કરશે. એટલે એક રીતે કહીએ તે! આ લેાકેાનું આર્થિક જીવન સુખી અને સરળ મનશે.
આ લેાકેામાંનાં કેટલાકા વારસદાર પણ બનશે. વારસામાં તેમને દ્રવ્ય કરતાં મકાન કે `જમીન સારા પ્રમાણમાં મળશે. મફતનાં પૈસા મેળવવાનાં પ્રયત્નામાં જો આ લેા પડશે તા તેઓ માત્ર નાણાંજ નહિ પરન્તુ કીર્તિ પણ ગુમાવશે. પૈસાને માહ તેમને માટે એક અતિ લપસણા મા બનશે એટલે એના તેમણે ત્યાગ કર્યેજ છૂટકા છે.
કયારેક આ લેાકાને ધનની તૃષ્ણા સતાવે છે પણ ખરી. તે મેળવવા તેએ પ્રયત્ના કરે છે. એમાં તેમને સફળતા મળી હાય એમ જણાય છે પણ ખરૂ. પત્તુ જ્યારે તે લેવા હાથ લાંબે કરે છે ત્યારે તેમનાં હાથમાં આવવાને મધ્યે તે દૂર ચાલી જાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે તેમની નિરાશાના પાર રહેતા નથી. આ મનવાનું કારણ દીર્ઘદ્રષ્ટિની ખામી અને પેાતાનાં પરના અતિ વિશ્વાસજ છે. આ દૂર કરવે ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com