________________
૧૨૪
ધંધા
આ લેાકામાં ધાર્મિકવૃતિના અંશ વધુ પ્રમાણમાં રહેલા છે એટલે તેએ ધર્મગુરૂઓ, પૂજારી, શાસ્ત્રજ્ઞા તેમજ ઉચ્ચાધિકારીઓ તરીકે સારૂ જીવન ગાળી શકે છે.
આ સિવાય આ લેાકા સરકારી કે વહીવટી નાકરીમાં પણ સારૂ કામ કરી શકે કામ કરી શકે છે. એક સાધારણ કલાર્ક તરીકે પ્રવેશી તેએ પેાતાની આપમેળે ઊંચા હાÜા ઉપર ચઢી જાય છે. જમીન તેમજ મકાનનાં બાંધકામને લગતાં ધંધામાં તેમને સારી યારી મળે છે. આ લેાકા વૈજ્ઞાનિક શેાધખેાળામાં અને સંશાધનકર્તા, લેખક તથા કર્તા તરીકે સારૂ કાય કરી શકે છે. દરેક ક્ષેત્રમાં તેએ માથું મારે છે અને જેમાં તેમને વધુ ફાવટ આવે છે તે કામ પાછળ તેઓ મંડયા રહે છે. ટૂંકમાં કહીયે તે આ તારીખેામાં જન્મેલા લેાકા સ્થિર નેાકરી–ધધામાં સારી રીતે ફાવે છે અને આગળ વધતાં મેટાં હાદા સુધી પહોંચી જાય છે.
આ તારીખેામાં જન્મેલાઓને સંગીત, સિનેમા, નૃત્ય, ચિત્રકામ અને ગુંથણુ-ભરત આદિ વૈભવ-વિલાસ અને કળાનાં સાધનામાં ખાસ રસ પડે છે. પુરુષોને સાધારણ રીતે રાજકિય અને કાયદાકાનૂનને લગતી બાબતે વધુ પ્રમાણમાં ગમે છે. તેઓ કારીગરા, કમીસ્ટા, શોધખેાળ કરનારાએ પણ મને છે અને પેાતાની લાઇનને દીપાવે છે.
આ સમયમાં આંગ્લભાષાનાં કેટલાક શ્રેષ્ઠ વક્તાએ પણ જન્મ્યા છે. ગ્લેડસ્ટન, શૈરીડન આજ તારીખેામાં જન્મ્યાં હતાં.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીઓ ઘરકામમાં પ્રવીણ અને મહેનતુ હાય છે. તેએ પેાતાની કરજ સારી રીતે સમજે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com