________________
૧૧૩
છે. જો તેમની પ્રગતિનું પ્રમાણ મંદ હાય તેા પણ તેએ પેાતાનાં માર્ગમાંથી પાછી પાની કરતાં નથી ને આગળને આગળ વખ્યા કરે છે.
લગ્ન
આ તારીખવાળાઓએ પેાતાનાં લગ્ન જીવનમાં સળતા મેળવવી હાય તેા તેમણે ૨૫ વર્ષની વય પછી જ લગ્ન કરવા હિતકર છે. તેમના લગ્નનાં લાયક સાથીએ તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી જુલાઇ (કર્ક રાશિ) અને તા. ૨૨ મી ઓગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટેમ્બર(કન્યા રાશિ) સુધીમાં જન્મેલાઓને જ ગણાવી શકાય. આ તારીખેામાં જન્મેલાએની સાથે તેમના લગ્ન સંબંધ બંધાય તે તેમનુ લગ્નજીવન સુખી અને સરળ નીવડે છે. આ લેાકાએ પાતાનાં લગ્નજીવનને સરળ બનાવવા માટે ઉપરની તારીખામાં જન્મેલાં સ્ત્રી કે પુરુષા સાથે જ લગ્ન કરવાં જોઇએ.
કૈટુમ્બિક સુખ
આ લેાકાને કૌટુમ્બિક સુખ ચેાગ્ય પ્રમાણમાં મળતું નથી. સાંસારિક વિપત્તિએ, ઝઘડાઓને તેમને અવારનવાર સામને કરવા પડે છે અને તેમાં તેએને પેાતાની સારીય શક્તિ તેમજ દ્રવ્ય વેડફી નાંખવું પડે છે.
તેમનુ ચલિત માનસ, આધ્યાત્મિક વૃતિ તેમજ ગેબી વિદ્યા પરત્વેનાં શાખને લઇને પણ તેમને કયારેક કૌટુમ્બિક સુખમાં વિઘ્ન ભેાગવવુ પડે છે. આ સ્વભાવને લઇને તેઓ ઘણીવાર પેાતાનાં ઘર તરફ નિષ્કાળજી મતાવતાં પણ થઈ જાય છે. આવી ત્રિશંકુ સ્થિતિમાં ન તેા તેએ આધ્યાત્મિક અભ્યાસ કરી શકે છે કે ન તા ઘર તરફ પુરી કાળજી રાખી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com