________________
૧૨૧
ચેાક્કસ સભાવનાઓ રહેલી હાય છે. કારણ તેઓ હલકી મનેાપ્તિ સેવે તા તેમનામાં ખરાખ કાર્યો કરવાની શકિત આવી જાય છે અને આ શકિત એટલી તેા પ્રબળ બને છે કે તેઓ ગમે તેવા દુષ્ટ કાર્યાં કરતાં પણ અચકાતાં નથી. આમ થાય તા તેએ ઘાતકી સ્વભાવનાં, વેરવૃતિનાં તરસ્યા અને બીજાનાં દુઃખમાં રાચનારા બની શકે છે. જ્યારે તેમને નિષ્ફળતા મળે છે ત્યારે તેએ ઉદાસ અને નિસ્તેજ ખની જાય છે. તેમને જીવવું પણ ઝેર જેવું બની જાય છે અને તેવે વખતે તેએ ન કરવાનુ કરી મેસે છે. આવા લેાકેા જુવાન અવસ્થામાં હોય તે આપઘાત કરવા પણ તત્પર બની જાય છે. આ તારીખેામાં જન્મેલા પુત્રાના પિતાએ પેાતાના સંતાનથી સાવધ રહેવું જરૂરી છે.
આ તારીખેામાં જન્મેલાએ ઘણીવાર એકલપેટા હાય છે. મિત્રમંડળીમાં તેએ ભળી શકતાં નથી. તેમનાં મન સંકુચિત હાય છે અને એટલે જ તે કેટલીકવાર બીજા એના પ્રેમવિશ્વાસ સ`પાદન કરી શકવામાં નીષ્ફળ નીવડે છે.
આ લેાકા સમ વિચારકા, સ્વાભાવિક વક્તાઓ અને શિક્ષકા હાય છે. વગર અટકે આખા દિવસ શ્રમ કરનારા અને ખાને આનંદ આપવામાં કુશળ હાય છે. તેએ માયાળુ, વિશ્વાસુ અને ઉદાર પણ હાય છે. એકવાર મિત્રતા થઇ તા પછી તે મિત્રતા કદાપિ છેડતાં નથી. મિત્રા સાથેનાં હ્રદ ઉપરાંતનાં સંબધને લીધે તેમના ઉપર કેટલીક વખતે સંકટ પણ આવી પડે છે.
વિચાર ફેરવવા લાકા પેાતાની
www.umaragyanbhandar.com
આ તારીખેામાં જન્મેલાં સ્ત્રી કે પુરુષના માટે કદી પણ પ્રયત્ન કરશે! નહિ. કારણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat