________________
૧૧૯
શ્રીમન્ત અને ઉદ્યોગપતિ અનુ. આ તારીખેામાં જન્મેલા એક સાધારણ સૈનિક તેમજ નાકર પણ ભવિષ્યમાં મેટા સેનાપતિ તથા વ્યાપારી બનવાની તીવ્ર આકાંક્ષા સેવે છે. આવા મહાન મનવા માટે તેએ પ્રયત્ના પણ કરે છે, ચેાજનાએ પણ ઘડે છે; પરંતુ જ્યારે તે તેનેા અમલ કરે છે ત્યારે તેમાં તેમને ધારેલી સફળતા પ્રાપ્ત થતી નથી. બુદ્ધિની દ્રષ્ટિએ તેએ અતિ ઉત્સાહી અને આશાવાદી હાય છે, અને તેએ પેાતાને માટા નેતા કે ઉપરી માને છે.
આ તારીખેામાંના કેટલાક સ્વભાવે નેતા જ હાય છે. સરદાર બનવાને જ તેએ જન્મેલા હાય છે. કાઇના હાથ નીચે રહેવુ તેમને પસંદ નથી. ધીરે ધીરે તેઓ પેાતાના માગ કાપતા જાય છે અને અન્ય ટાંચ સુધી પહાંચી જાય છે. ધીરજ અને સહિષ્ણુતાથી તેઓ પેાતાનું મુશ્કેલમાં મુશ્કેલ કા પણ પાર પાડી શકે છે.
આ તારીખેામાં જન્મેલાએ સ્વભાવે અભિમાની, લેાભી, મેટા-મોટા વિચારા કરનારા, કે જીસ, ખતીલા, પ્રપ્રંચી, ધીમાશવાળા, સાવધ, સ્વતંત્રઅને પેાતાના જાતિમળમાં વિશ્વાસવાળા હાય છે. તેઓ શુધ્ધ અંતઃકરણવાળા અને સ્પષ્ટવકતા પણ મને છે. આ લેાકેા કયારેક સુંદર વક્તા પણ હાય છે. જેએ વકતા નથી હાતા તેએ પણ સ્પષ્ટ અને સાચું મેલવાવાળા તે હાય છે જ. તેમનું ખેલવું સામા માણસને કયારેક ખાટુ પણ લગાડે છે. અને પાછળથી તેના રજ પણ તેમને થાય છે. દરેક ખાખતમાં તેએ પેાતાના સ્પષ્ટ અને ખુલ્લા દીલના અભિપ્રાય આપે છે. તેમની કેટલીક વાર્તા ટીકાયુક્ત, બુદ્ધિવાળી પણ હાય છે.
આ લેાકા અભિમાની, સ્વતંત્ર અને ઊંચા વિચારવાળા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat