________________
૧૧૮
એક તત્વવાળી રાશિએ
સૂર્ય મકર રાશિમાં તા. ૨૧ મી ડીસેમ્બરે આવે છે અને તા. ૧૯ મી જાન્યુઆરીએ વિદાય થઇ જય છે.
...
જન્મેલાએ. (વૃષભ, કન્યા
આ ને
તુ લા રા શિ )
વૃષભ અને ન્યા
...
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં જન્મેલાએ શનિના ગ્રહની અસર નીચે હાય છે. મકર રાશિની નિશાની બકરે છે. આ પ્રાણી સ્વભાવે જડ હાવા છતાં પણ ઊષ્મી છે અને તે ઊંચા માર્ગે જ ચઢવાનુ પસંદ કરે છે. મેાટા મેાટા ડુંગરા, ટેકરાઓ પર ચઢવાનુ રખડવાનું તેને બહુ ગમે છે.
આ ટાકા સ્વભાવે જક્કી અને હઠાગ્રહી હૈાય છે. આમ છતાં પણ તેઓ ખંતીલા, મહેનતુ, સેવાભાવી અને ઉત્સાહી હામ છે. તેએ વિચારવંત, ચપળ અને દ્રઢ નિશ્ચયી હાય છે.) અને એટલાજ માટે લીધેલા કાપણુ કામને તેઓ પૂરૂ કર્યાં વગર ઝડપતા નથી. તેએ મેાટા ચિન્તક અને તત્વજ્ઞાની હાય છે. પરન્તુ તેમના જીવનની સફળતા તા ધધાદારીમાંજ સમાયલી છે. [
આ લેાકા સ્વભાવે મહત્વાકાંક્ષી હોય છે. તેમની ઇચ્છા એટલી તેા તીવ્ર હાય છે કે તે નિષ્ફળતા પેાતાની મર્યાદાને પણ જોતાં નથી અને ઉત્સાહમાં ને ઉત્સાહમાં કામ કરવા મંડી પડે છે. હજારાવાર નિષ્ફળતા મળે, તેમનાં માર્ગોમાં અંતરાયા નાંખવામાં આવે તે પણ તેએ તેના વિચારને પેાતાનાં મગજમાંથી દૂર કરતાં નથી. આ તારીખેામાં જન્મેલા એક સાધારણ માણસ પણ પેાતાના મનમાં લક્ષાધિપતિ બનવાની પૃચ્છા સેવે છે. તેના મનમાં એજ વિચારા રમ્યા કરે છે કે હું કયારે માટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com