________________
૧૧૬
સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તે બેલવામાં, વ્યવહારમાં મીઠા, વિનયી અને નકલવૃત્તિમાં નિષ્ણાત હોય છે. આ લે અનીતિવાળા પણ હોય છે, આથી તેમનું પતન પણ તરત જ થાય છે. તેઓમાં ભયનું નામનિશાન હતું નથી એટલે ધ્યા, લડવૈયા, વકીલ કે રાજદ્વારી તરીકે તેઓ સારા ઝળકી ઊડે છે. આ સમયમાં જન્મનારા મનુષ્યો બુદ્ધિમાં તેજસ્વી અને પ્રતાપી હોય છે. સ્વભાવે તેઓ ઈર્ષ્યાળુ અને સંતાપ કરનારા પણ નીવડે છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
જદુનાથ સરકાર હાજી મહમદ અ. શીવજી વિઠ્ઠલદાસ દામોદરદાસ ગોવિંદજી વિન્સ્ટન ચચીલ વેરન હેસ્ટિંગ્સ સર વેટર સ્કેટ થોમસ કાર્લાઇલ, માર્ક ટવીન”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com