________________
હિંમતવાન હાય છે. સશક્ત શરીર હાવા છતાં પણ આ લેાકા અવારનવાર રાગથી પીડાયા કરે છે.
આ લાકાને મુખ્યત્વે ફેફસાંની નિળતાના, સંધિવાના અને જઠરનાં વિવિધ વ્યાધિએ થાય છે. છાતીના રાગથી, ચિન્તાથી અને જો રવિની અસર નીચે તેઓ પીડાતાં હાય, તા ક્ષય રાગથી પણ તેઓ પીડાય છે.
સ્વસ્થ પ્રકૃતિ રાખવા માટે તેમણે વધુ પડતુ કામ છેડી દેવુ" જોઇએ. શાન્ત ચિત્ત, પ્રપુલ્લ હૃદય અને નિયમિત કામ તેમને માટે ખાસ જરૂરનાં છે. તેએ ઘેાડેસ્વારી, તરવાની કસરત વગેરે કરે તેા તેમનાં શરીરને તે લાભકર્તા થઇ પડે છે.
માલમ
પૈસાની બાબતમાં આ લેાકા ખાસ કાળજીવાળા પડી આવ્યા છે. તેએ પૈસા બચાવી જાણે છે, પણ મખ્ખીચુસ કે હલકટ હેાતાં નથી. તેમની પાસે પૈસાના સગ્રહ સારા જેવા હાય છે. કારણ કે વિપત્તિના સમયને માટે મનુલ્યે દ્રવ્યના સંચય કરી રાખવા જોઇએ, એ નિશ્ચયને સેવનારા તેઓ હાય છે. ધન રાશિમાં જન્મેલી કાઇક જ સ્ત્રી કે પુરુષ ધનવિનાનું મળી આવશે. ઉદ્યોગ અને ધન સંચય એ આ તારીખમાં જન્મેલાઓનુ જીવનસૂત્ર છે.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયુ
ગુણ
સદાય આગળ વધનારા, ખંતીલા, ઉદ્યમી અને ચીવ્વટથી કાર્ય કરનારા, વિશ્વાસુ, દ્રવ્ય સંચયી, એકમાગી, ભવિષ્ય માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com