________________
૧૨૦
હાય છે એ વાત ખરી છે તેા પણ તેઓનું અભિમાન અહંકારમાં પરિણમતુ નથી. સ્વમાનની બાબતમાં તેમજ શિસ્તમાં જ તેએ અભિમાની બને છે. કામમાં કદાચ તેઓ કુશળતા ન બતાવી શકે પરન્તુ એની રચના બતાવવામાં તેા તેઓ જરૂર જ હાશિયાર હાય છે. ઘણે ભાગે આ લેાકેા પડદા પાછળજ કામ કરે છે અને જ્યાં સુધી તેમને સફળતા મળ્યા કરે છે ત્યાં સુધી તેઓ પુરા ઉત્સાહી બને છે પરન્તુ જ્યારે તેમને નિષ્ફળતા મળવા માંડે છે ત્યારે તેમના ઉત્સાહ એછેા થતા જાય છે. આ લેાકેામાંના ઉચ્ચ વર્ગનાં માનવીઓમાં પ્રેમ, સુખ અને સુંદરતાના સમન્વય થયેલા માલમ પડે છે. અને કુદરતી રીતે જ તેમનામાં ભવિષ્ય દ્રષ્ટા બનવાની શકિતએ હાય છે. આ લેાકેામાં ચાગ તેમજ આધ્યાત્મિક ગુપ્ત ખાખતાના સારા શાખ હાય છે અને તે જાણવા માટે ભારે ઉત્સાહી હાય છે. સમાજનુ કામ કરવામાં, લેાકેાને પાતે કેવી રીતે મદદ કરી શકે તે માટે તેમજ ખીન જનહિત કાર્યાં કરવામાં તેમની બુદ્ધિ સદા પરાવાયલી જ રહે છે અને એમાં તેમને આનંદ આવે છે. અભ્યાસના, સાહિત્યના તેમને શેાખ હાય છે, અને આ દિશામાં તેઓ સારી પ્રગતિ પણ કરી શકે છે. વિદ્યાર્થીઓમાં તેઓ સારી પ્રશંસા મેળવે છે. આ લેાકા સ્પષ્ટ વક્તા તેમજ સાદા હાવાથી મેલવામાં અનેક લેાકાને આકષી શકે છે.
સ્વતંત્ર વ્યકિતત્વવાળા હાવાથી તેમનામાં આત્મશ્રષા તેમજ સ્થિર મુષ્ટિ પણ હાય છે. આથી કામમાં ધારે તેા તેએ સફળતા પણ પામી શકે છે.
આ લેાકાની બુદ્ધિના વ્યય આડે માગે કરવામાં આવે, તેમને સારી સેાબત, સંસ્કાર ન મળે તેા ઉપર જે ગુણા દર્શાવ્યા છે તેનાથી વિપરીત ગુણા પણ ધરાવતાં થઇ જાય એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com