________________
૧૨૫
પતિ પ્રત્યે, ગૃહ પ્રત્યે તેમજ બાળા પ્રત્યે તેએ પ્રેમ અને માયાથી વર્તે છે અને તેમને સતાષ આપે છે. તેમના સ્વભાવ દયાળુ અને પ્રેમાળ હેાય છે. આથી એક નસ તરીકેનાં ધંધામાં પણ તેએ સારી નામના મેળવી શકે છે.
આ લેાકાએ પેાતાનાં કામમાં સાવધપણું રાખવુ. અને દ્રઢ મનથી કાર્ય કરી કામા પતાવવા.
જીવન–તન્દુરસ્તી અને સુખ
આ તારીખેામાં જન્મેલા લેાકા ઠીંગણા, શ્યામવર્ણવાળા, કાળા વાળવાળા ને સુંદર તથા આકષક નેત્રાવાળા હાય છે. તેમના શરીરના બાંધા સાધારણ રીતે મજમુત હાય છે પણ જેમ જેમ પાકટ વય થતી જાય છે તેમ તેમ તે સુધરતા જાય છે.
આ તારીખેામાં જન્મેલાઓનું જીવન તેમનાં કિસ્મત કરતાં તેમના પેાતાનાં પર જ વધુ નિર્ભર રહે છે. આ લેાકા વયમાં પાકટ થશે પરન્તુ દીર્ઘાયુષી જીવન માટે તેમણે પેાતાનાં ફેફસાંએની વધુ કાળજી લેવી પડશે. ખુલ્લી હવા તેમજ ગ્રામ્યજીવન આ તારીખેામાં જન્મેલાંએને વધુ અનુકૂળ થઇ પડશે. આ લેાકાએ ઠંડી ઋતુમાં સાવચેત રહેવુ, હદ્દ ઉપરાંતની મહેનત ન કરવી. કારણ તેથી અજીણુ, ઉદાસિનતા આદિ વ્યાધિ થાય છે. તેમને તી'ચણનાં, ચામડીનાં, લેહી વિકારનાં અને સંધિવાયુનાં દરો થવાના સ’ભવ રહે છે.
ખારાક મધ્યમ અને પચે એવા જ લેવા જોએ નહિ તા પેટની પીડા વધી જશે અને આરાગ્ય જોખમમાં મૂકાશે.
આ લેાકાએ નિરાશાને તથા ઉદ્વેગને તિલાંજલી આપી દેવી જોઇએ. આ બન્ને તેમનાં સ્વાસ્થ્યને માટે ઘાતક છે. તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com