________________
૧૧૩
જો શરીર સ્વાસ્થ્ય સારૂ હોય તેા તેમણે પેાલીસ કે લશ્કરી નાકરીમાં પણ જોડાઇ જવુ જોઇએ. કારણ, અહીં તેમને તેમના સ્વભાવને લઇને સારી તક મળી જાય છે અને તેએ એક સાધારણ સિપાઇથી આગળ વધીને મેટા ઇન્સ્પેક્ટર કે જનરલ સુધી પણ પહેાંચી જાય છે.
વ્યાપાર ધંધામાં તેઓ એકલાં કે પછી ભાગીદારીમાં પણ સારે। યશ મેળવી શકે છે. ઉચ્ચ પ્રકારના માનવીએ પેાતાના રાશિ નિશાન ધનુષની જેમ દરેક કામમાં સીધાં સડસડાટ ચાલ્યા જાય છે અને પ્રમાણિકતાપૂર્વક તે કા અદા કરે છે.
ફાલતુ અને નજીવા કામે આ લેાકાને ગમતાં નથી. તેએ એના તરફ પૂરતું ધ્યાન પણ આપતાં નથી. જે ક્ષેત્રમાં તેમને પુરતા કાળા મળી રહે છે તે જ ક્ષેત્રમાં પડવાનુ તેએ વધુ પસંદ કરે છે.
ફિલ્મ કંપનીઓમાં પણ આ લેાકાને સારા ચાન્સ મળી આવે છે. અનેક વાર્તા લેખકા, નટનટીએ આ તારીખેામાં જન્મેલાં માલમ પડી આવશે.
વકીલા, ડાક્ટરા, વ્યાપારીએ, એજન્ટા, સેક્રેટરીએ. વગેરે આ તારીખેામાં જ જન્મેલા હોય છે. તેમને માટે આ ક્ષેત્રે સારા છે અને પેાતાની કા શક્તિ અનુસાર એમાંથી તેએ સારા લાભ મેળવી શકે છે.
જીવન–તંદુરસ્તી અને સુખ
આ તારીખેામાં જન્મેલાઓનેા શારીરિક માંધા મજબુત અને દેખાવડા હોય છે. પાતળાએ પણ તાકાતવાળા અને
શ. ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com