________________
આશાવાદી અને આનંદથી રહેનારા. મિત્રો માટે વફાદાર તેમજ તેમને માટે ખરી શ્રધ્ધાથી કાર્ય કરનારા. પ્રમાણિક, દ્રઢ મનથી રહેનારા, અને ધાર્મિક મનોવૃત્તિવાળા હોય છે.
અવગુણ આત્મવિશ્વાસમાં ઢીલા અને કયારેક ભ્રમિત મનોદશાવાળા, તેછડા, ધર્મની બાબતમાં દંભી, માન–આબરૂ માટે કામ કરનારા અને ક્યારેક કામનાં ચેટ્ટા બની જાય છે. ક્રોધી, બોલવામાં કાબુ વગરનાં અને ડંખીલા હોય છે. ભાગ્યશાળી રંગ
પીળે. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમનો ભા ગ્ય શા ળી દિ વ સ : ગુવાર તેમને ભાગ્યશાળી આંક ધન રાશિ માટે : ૪ ગુરુ માટે નો ભાગ્ય શાળી આંક : ૩
તે મ ની ભા ગ્ય શા ળી ધાતુ : ટીન ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેના ભાગ્યશાળી મહિનામાં ત્રણ છે. એપ્રિલ, ઓગસ્ટ અને અર્ધી માર્ચ.
સંધિ સમય
ધન રાશિ તા. ૨૨ મી નવેમ્બરે આવે છે અને તેનો પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે તા. ૨૮ મી નવેમ્બર સુધીનો સમય એ વૃશ્ચિક અને ધન રાશિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com