SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તે બેલવામાં, વ્યવહારમાં મીઠા, વિનયી અને નકલવૃત્તિમાં નિષ્ણાત હોય છે. આ લે અનીતિવાળા પણ હોય છે, આથી તેમનું પતન પણ તરત જ થાય છે. તેઓમાં ભયનું નામનિશાન હતું નથી એટલે ધ્યા, લડવૈયા, વકીલ કે રાજદ્વારી તરીકે તેઓ સારા ઝળકી ઊડે છે. આ સમયમાં જન્મનારા મનુષ્યો બુદ્ધિમાં તેજસ્વી અને પ્રતાપી હોય છે. સ્વભાવે તેઓ ઈર્ષ્યાળુ અને સંતાપ કરનારા પણ નીવડે છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ જદુનાથ સરકાર હાજી મહમદ અ. શીવજી વિઠ્ઠલદાસ દામોદરદાસ ગોવિંદજી વિન્સ્ટન ચચીલ વેરન હેસ્ટિંગ્સ સર વેટર સ્કેટ થોમસ કાર્લાઇલ, માર્ક ટવીન” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy