SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ શરીરને બાંધા મજબુત અને કસાયલે! હાય છે પરન્તુ મુખ્યત્વે કરીને તેમનુ હૃદય નરમ હેાય છે. આ તારીખવાળાએ હૃદયરાગથી પીડાતાં પણ મળી આવે છે. ૪૦ વર્ષીની વય પછી આ લેાકેાએ ખાસ સંભાળવું. લાહીની મંદ ગતિ, ક`પારી, પગમાં કળતર, જ્ઞાનતંતુની નબળાઇ અને તેને લઈને વ્યાધિ આદિ રાગા સહેવા પડે છે. આ લેાકાએ આંખની સંભાળ લેવી ખાસ જરૂરની છે. યુવાવસ્થામાં જે આંખની સંભાળ ન લેવામાં આવે તે વૃધ્ધાવસ્થામાં એ પીડા કરનારી થઈ પડે છે. આ તારીખવાળાએ ભાગ્યેજ પૈસાના વ્યય કરનારા અને ઉડાઉ હાય છે. સાધારણ રીતે પેાતાનાં અંગત ખર્ચ માટે જેટલી રકમ તેએ વાપરતાં નથી તેટલી તેએ પારકાંને માટે વાપરે છે. એકંદરે તેએ પેાતાના પૈસાના ઉપચેાગ માણસજાતનાં ભલાં માટે અને સાર્ડ્ઝમાંજ કર્યાં કરે છે. આ લેાકાએ ચાખ્ખી હવા તેમજ વ્યાયામ કરવા જરૂરી છે. સારી સેામત રાખવી, મધ્યમ ખારાક લેવા, ચિંતા, સંશય તેમજ વ્યાકુળતાને ત્યજી દેવી. તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ ગુણ લાકસેવકા, સુધારકા, બીજાનું ભલું કરવાની તમન્ના રાખનારા, સાદું જીવન અને ઉચ્ચ વિચારા ધરાવનારા, દયાળુ, માયાવાળા, નરમ અને કામમાં પરિશ્રમી હેાય છે. તેમની યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy