________________
૧૦૩
આવી વર્તણુકને લઈને સ્વાભાવિક રીતેજ તેમનુ કૌટુમ્બિક જીવન મુશ્કેલી, તકરાર અને વિખવાદમાં પસાર થાય છે. આમાંથી જ્યારે તેઓ ત્રાસી જાય છે ત્યારે આધ્યાત્મિક જીવન તરફ વળે છે અને ત્યારેજ તેએ સુખી થાય છે.
આ લેાકેામાંના કેટલાકૈા કે જેએ મધ્યમસરનુ જીવન ગુજારે છે. તેમનુ કૌટુમ્બિક જીવન સાધારણ રીતે સતાષભ હાય છે. બહારથી તેમને ભલે સતાષ ન મળતા હાય તા પણ તેએ પેાતાની જાતને સતાષી ગણે છે અને જે મળે છે તેનાથી રાજી થાય છે.
આ તારીખેામાં જન્મેલાઓને મેાટી વયમાં પુત્ર તરફથી સારૂ' સુખ મળે છે અને તેમની લગભગ અધીચિન્તા દૂર પણ થઇ જાય છે.
આ લાકાને નાના-મોટાં અકસ્માત થતાં રહેશે. ખાળ અવસ્થામાં પડવાના-ઇજા થવાના અકસ્માતા વારવાર બનશે. આ લેાકેાએ અગ્નિથી સાવચેત રહેવું જરૂરી છે. હથિયારા સાથે ચેડાં કરવાનું પણ તેમણે સાહસ ન કરવું. આ લેા પેાતાના સ્વભાવને કાબુમાં રાખે, નકામી ઉતાવળ છેડી દે અને ઉશ્કેરાટના ત્યાગ કરે તેા ઘણાં અકસ્માતાને તેએ નિવારી શકે એમ છે.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણુ
ન્યાયપ્રિય, ટીકાકાર અને સ્પષ્ટવકતા હાય છે, તેમની પ્રતિભા પણ અજબ પ્રકારની હાય છે અને આથીજ તેઓ સ્થામાને તુ જ આંજી શકે છે. પ્રેમમાં ગુપ્તપણું, વકાદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com