________________
સંધિ સમય
વૃશ્ચિક રાશિ તા. ૨૩ મી અકબરે આવે છે અને તેનો પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૩ મીથી તે તા. ર૯ મી અકબર સુધીનો સમય એ તુલા અને વૃશ્ચિક રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તેઓ નવા વિચારો, નવી રીત-રસમોનાં શોધક હોય છે. સ્વતંત્ર બુદ્ધિવાળા, પિતાના મેમ્ભાને વળગી રહેનારા અને હઠીલા સ્વભાવવાળા પણ હોય છે. આ લોકો પોતાની બુદ્ધિથી મુશ્કેલીનો તેડ અજબ રીતે કાઢી તેમાંથી ઉગરી જાય છે. બીજાંઓને ઠપકે આપવામાં આ લેકે કુશળ હોય છે. આતારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વાડાસિનોરના નવાબ સાહેબ કેશવચન્દ્ર સેન સીસ્ટર નિવેદીતા બીપીનચન્દ્ર પાલ પંડિત જવાહર નહેર સર રમન ચન્દ્રશેખર વેંકટ કીરે'–મશહૂર ભવિષ્યવેત્તા સાતમા એડવર્ડ પ્રેસીડન્ટ રૂઝવેલ્ટ પ્રેસીડન્ટ ગારશીલ્ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com