________________
૧૦૪
તે રાખી શકે છે. અભ્યાસવૃતિ મુખ્યત્વે આધ્યાત્મિક વિષા તરફની હાય છે. લડાઈનાં ચાહક હાઇ સેનાપતિ, નાયક તરીકે શાભા આપી શકે છે.
અવગુણ
સ્વભાવે અધીરા, વિષયી અને લેાભી હેાય છે. જ્યારે તેઓ ક્રોધે ભરાય છે ત્યારે તેમને શાન્ત પાડવા એ મુશ્કેલ થઇ પડે છે. તામસી અને ધ્યાળુ ઉપરાંત શંકાશીલ સ્વભાવ પણ ધરાવે છે. આ લેાકા કયારેક મિત્રાચારીમાં અવિશ્વાસુ અને હલકાં પણ માલમ પડી આવ્યા છે. ઘાતકી મનાવ-તવાળા હાવાથી તેઓ નિયી દુશ્મન ગણાય છે.
ભાગ્યશાળી રંગ
શ્યામ–ભુરા અને ઘેરા આકાશી.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસઃ મંગળવાર. તેમના ભાગ્યશાળી આંકઃ ૮. મંગળ માટેના ભાગ્યશાળી આંકઃ ૫. તેમની ભાગ્યશાળી ધાતુ: લાઢું.
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિના ત્રણ છે. ફેબ્રુઆરી, માર્ચ અને જુલાઇ, માર્ચના શરૂઆતના દિવસેા જ તેમને માટે
લાભકારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com