________________
કેમ ન હોય. સાહિત્યિક કાર્ય કે કાયદાના સલાહકાર તરીકે તેઓ સારું કમાઈ શકે છે પણ કરી ચાકરીમાં જ તેઓ પોતાના ભાગ્યને ઉદય કરી શકે છે.
આ લેકે બોલવાનું ઓછું કરે, થોડાંક કલાક મૌન પાળે, ચિતા ત્યજી દે તે તેઓ સારામાં સારું જીવન જોગવી શકે છે. તેમને માટે આરોગ્ય, સુખ, સંપતિ અને કીર્તિ મેળવવા માટેની આ સોનેરી ચાવીઓ છે. તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ કીર્તિ અને માનની ઈચ્છાવાળા, ઉદાર, સામાની દાઝ જાણનારાં નિર્ભય અને હિંમતવાન હોય છે. તેમનામાં અંતજ્ઞાનની ચમત્કારિક શકિત હોય છે. માનસિક રીતે તેઓ વધુ સુન્દર દેખાય છે. તેમની વાણીમાં ગંભીરતા અને મીઠાશ હોય છે. ન્યાયવૃતિ તેમજ ક્ષમાભાવના તેઓ ધરાવે છે અને તેમનામાં વૈરવૃતિને અભાવ માલમ પડે છે. ઠાઠ–ભપકે અને ટાપટીપનાં તેઓ શોખીન હોય છે.
અવગુણ અહંકારી, જાતને મેટી માનનારા અને કેટલેક અંશે દગો ફટકે કરનારા, સ્વાર્થવૃતિ, પ્રસંગોપાત આળસુ અને તૈયાર માલ ઝાપટનારા હોય છે, એવચની, દેવું કરનારા, ગરમઉતાવળીયા સ્વભાવના અને સ્ત્રીઓથી સત્વર મોહિત થઈ જાય એવા હોય છે. કેટલાક લોકે જુઠ્ઠા અને પારકાંનું હેયાં કરી જવાની દાનત રાખનારા પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com