________________
૯૯
કૈટુમ્બિક સુખ
આ તારીખેામાં જન્મેલાને કૌટુમ્બિક સુખ સારા પ્રકારનુ હોય છે. એમનાં જન્મ સમયનાં ગ્રહે। જો અનિષ્ટ સ્થાનમાં ન હોય તેા તેએ સંસારીરીતે બધી વાતે સુખી હાય છે. સપ અને સુખ ઇચ્છનારા હાવાથી તેએ પાતાનાં ઘરના વ્યવહાર એવી રીતે ચલાવે છે કે જેથી કુટુમ્બમાં કવચિત જ અસàાષ ભભૂકી ઊઠે છે. આ તારીખેામાં જન્મેલા કેટલાકાને પેાતાની જુવાનીનાં સમયમાં બાળકાનાં મરણ જેવા પડશે. તેનાથી તેમનાં મન પર અસર થશે અને આ જીવનથી તેઓ કંટાળી જશે. જુવાની અવસ્થામાં આ લેાકેામાંના કેટલાકને તેમનાં વડીલેા તરફથી અમુક ધંધા-નાકરી લેવા માટે દબાણ કરવામાં આવશે. તેમની ઇચ્છા ન હેાવા છતાં પણ તેમને આ અણગમતી લાઇન લેવી પડશે. જેને લઈને અમુક સમય સુધી અસતાષ રહેશે પણ તે બાદ ઈચ્છિત ધંધા મળી જતાં એ અસતાષ સમી જશે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએ લગભગ બધા જ ધંધામાં સફળતા મેળવી શકે છે. કળા-સૌન્દર્ય પ્રતિ તેમનુ ધ્યાન વિશેષ હાવાથી તેએ નટ-નટી, ચિત્રકાર, સગીતશાસ્ત્રી, લેખકકવિ કે પછી કળા-કારીગર તરીકે તેએ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે. ઘણા નામાંકિત કવિઓ, લેખકા, અને ગાયા આ તારીખેામાં જન્મેલાં માલમ પડી આવશે.
આ લેાકાના સ્વભાવ ન્યાયવૃત્તિવાળા હાવાથી તેઓ વકીલે, બેરીસ્ટરા તથા કાયદાના સલાહકારા તરીકે સારા ઝળકી ઊઠે છે. આ જ તારીખેામાં જન્મનારાઓને રાજ્યકારણ તરફ પણ ખાસ રૂચિ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com