________________
ભાગ્યશાળી મહિના
તેમના ભાગ્યશાળી મહિનાએ ત્રણ છે. જન્યુઆરી,
ફેબ્રુઆરી, અને જીન.
સંધિ સમય
તુલા રાશિ તા. ૨૨ મી સપ્ટેમ્બરે આવે છે. અને તેના પુરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે તા. ૨૮ મી સપ્ટેમ્બર સુધીના એ કન્યા તથા તુલા રાશિના સંધિ સમય છે. આ સમયમાં જન્મેલાએ રખડેલ અને ઘરમાં ન ટકનારા બને છે. પ્રવાસનાં શાખીન અને નિત્ય નવું નવું જોવાની ટેવ ધરાવે છે. તેઓ રમ્ય, ચિત્તાકર્યાંક, નિઃસ્વાર્થી અને માયાળુ સ્વભાવનાં તેમજ વસ્ત્રોનાં શેખીન અને ઘરને ટાપુટીપથી રાખનારા હેાય છે. સ્ત્રીએ સુંદર, ઘાટીલા અવયવેાવાળી અને ઘરરખુ હાય છે.
આ તારીખેામાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિ
૯૪
માગલ શહેનશાહ અકબર માગલ શહેનશાહ ઔર’ગઝેબ
મહાત્મા ગાંધીજી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
શ્રીનિવાસ શાસ્ત્રી
ચિત્રકાર રારિક
સરાહ અહાર્ટ (નટી) ૐા. એની ખીસાન્ટ
માટીન લ્યુથર જીલીયસ સીઝર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com