________________
જ્યારે આ લેકે સાંસારિક જમજાહ ત્યજી આધ્યાત્મિક વૃતિવાળા થાય છે ત્યારે તેમનાં ત્રાજવાં સમતલ બને છે. તે સમયે તેઓ જગતનું બહુ જ અદ્ભૂત હિત કરે છે અને લોકોમાં પૂજાય છે. તેમના ગુણઅવગુણનું સરવૈયું
ગુણ દયાળુ, ઉદાર, નમ્રતાવાળા અને ઉદ્દેશ સર કાર્ય કરનારા, નસીબને માનનારા, આધ્યાત્મિક વૃત્તિ તરફ પ્રેમ રાખનારા, સાહસિક અને હિંમતવાન, આત્મશ્રદ્ધાવાળા, દુઃખ સહન કરવાની તાકાત ધરાવનારા, અને ચોક્કસ સ્વભાવવાળા હોય છે. સફાઈ દાર અને વસ્ત્રોનાં શોખીન. સાહિત્યિક બુદ્ધિવાળા અને ન્યાયપ્રિય હોય છે.
અવગુણ વાતડીયા, કયારેક હદ ઉપરાંતનાં ઉદાર, આળસુ, અને બેદરકાર હોય છે. વિકારી અને વાસનાભર્યા સ્વભાવવાળા તેમજ સ્ત્રી પ્રત્યે આસક્તિ ધરાવનારા, નસીબ પર હદબહારની શ્રદ્ધા રાખનારા, ટીકાર અને મશ્કરે સ્વભાવ ધરાવનારા હોય છે. ભાગ્યશાળી રંગ
કાળે અને ઘરે લાલ. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : શુક્રવાર. તેમને ભાગ્યશાળી ક તુલા માટે : ૮ શુક્ર માટેનો ભાગ્યશાળી આંક : ૬ તેમની ભાગ્યશાળી ધાતુ : તાંબુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com