________________
૯૧
શકે છે. આ લેાકા નિયમિત જીંદગી ગાળનારા અને ઉદ્યમી હાય છે.
પેટ્ટુ, ગુદ્દા, ખરડાના પાàા ભાગ એ તેમના રાશિ અવયવ હાવાથી આ ભાગામાં થતાં દર્દીથી તેઓ અવારનવાર પીડાશે. ખાસ કરીને પેઢુ અને મુત્રાશયનાં રાગા થવાની વધુ સભાવના રહે છે. મધુપ્રમેહ, ચામડીના તેમજ લેાહીના દરદો પણ થાય. ભાજનમાં પુરેપુરી કાળજી રાખવામાં આવે, ખાંડ આદિ ગળ્યા પદાર્થોં નિયમસર લેવામાં આવે તા આ રાગેાથી વિશેષ પીડાવું પડતું નથી. પીવાનુ પાણી ગરણાથી ગાળી શુધ્ધ કરીને પછી જ લેવું.
સુખી થવા માટે આ લેાકાએ નકામી ચિન્તા તેમજ નિરૂસાહી સ્વભાવને તિલાંજલી આપી દેવી જોઇએ. શરીર અને મનને પ્રપુલ રાખી જે સમયે જે સ્થિતિમાં હાય તેમાં આનંદ માણવા. શરીરની આરેાગ્યતાના આજ એક સીધા-સાદા ઉપાય છે.
આ લેાકા સ્વચ્છ અને સુરેખ રહેવાનુ પસંદ કરે છે. કાઇ પણ પ્રકારનાં મુશ્કેલ અને ગંદા કામના તેમને ભારે અણગમા હાય છે. તેમના આ સ્વભાવ તેમની આરેાગ્યતા માટે અતિ લાભદાયી છે.
તેમની આર્થિક સ્થિતિ સાધારણ રીતે સારી રહેશે. તેએ પેાતાના માભ્ભા ટકાવી રાખશે અને પૈસાની તંગીથી દૂર રહેશે. સમાજમાં તેમની આર્થિક સ્થિતિ સારી ગણાશે અને તે પણ બાંધી મુઠી લઈને ફરશે. નાકરી કે ધંધામાં તેઓને સારા પૈસા મળશે અને પેાતાના જીવનનિર્વાહ તેએ આનંદની સાથે પસાર કરી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com