________________
૯૨
આ લેાકેામાંના કેટલાકને પેાતાનાં સાસરા તરફથી માલ-~~~ મિલ્કત મળવાની સભાવના રહે છે. કન્યા તરફથી તેમને સારી જેવી રકમ મળવાના ચાન્સ પણ મળે. સાધારણ રીતે આ તારીખેામાં જન્મેલાએ નસીબવતા હાય છે અને ઉદ્યમ કરતાં ભાગ્યમાં વધુ શ્રધ્ધા ધરાવે છે.
કૌટુમ્બિક સુખનાં તેઓ પુરા ભાગી હાય છે. પતિ-પત્ની, માતા-પિતા કે ભાઈભાંડુ તરફથી તેમને પૂરૂં સુખ મળે છે. કુટુમ્બનાં ઝઘડાએથી તેએ દૂર રહે છે અને કયારેક કાઇ ઝઘડામાં તેએ ગુંચવાઈ જાય ત્યારે સિફતપૂર્વક તેને પતાવી દઈ તેમાંથી મુક્તિ મેળવી લે છે. શાન્તિને ચહાનારા હાવાથી તેમને આવા ઝઘડા ગમતા જ નથી.
જન્મ સમયના ગ્રહેા જો અનુકૂળ સ્થાને હાય તા તેમનુ જીવન સુખી અને સરળ રીતે પસાર થાય છે.
આ લેાકામાંના કેટલાકા પેાતાનાં જીવાન પુત્રાનાં મરણ બેશે. આ મરણથી તેમને ભારે આઘાત પહોંચશે અને તેમનુ મન મુંઝવણમાં રહેશે. આવે સમયે તેમણે પેાતાના મન પર કાબુ રાખી શાન્ત એસી રહેવુ અને કાઇપણ પ્રકારનુ ઉતાવળી પગલું ભરવું વહિ. નહિ તેા અનથ થવાના સંભવ રહે છે.
થાતું મેલવુ, શાન્તિ સેવવી, સાદે અને આરેાગ્યવર્ધક ખારાક લેવા, ખુલ્લી હવામાં કરવું, આધ્યાત્મિક વૃ-િત રાખવી અને ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા સેવવી. આ તેમનાં જીવનને સરળ અને ઉન્નત બનાવવા માટેનાં સાધના છે. અને એટલેા એના લાભ ઉઠાવવા, એમાં જ આ લેાકાનું હિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com