________________
૪
...
(મેષ અને કુંભ રાશિ) મિથુન અને કુંભ
એક તત્વવાળી રાશિએ
સૂર્ય તુલા રાશિમાં તા. ૨૨ મી સપ્ટેમ્બરે આવે છે અને તા. ૨૨ મી અકાખરે વિદાય થઇ જાય છે.
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં જન્મેલા મનુષ્યા સ્વભાવે મહેનતુ, ધનની ઇચ્છાવાળા, ઉદાર અને ઇશ્વરપ્રેરિત જ્ઞાનવાળા હાય છે. પેાતાના ખંતીલા સ્વભાવને લઈને તેઓ કાર્યમાં સફળતાં મેળવે છે. જે કામ વધુ કસવાળુ જણાય તેને તેએ પકડી લે છે અને તેની પાછળ વળગેલા રહી તે પુરૂ થાય છે ત્યારે જ ઝંપે છે.
.
તેએ સાહસિક અને હિંમતવાન હેાય છે. નુકશાન, દુઃખને સહેવાની તેમની તાકાત બધાએથી ચઢી જાય છે. તેમની આત્મશ્રધ્ધા પણ અડગ અને ચલિત ન થાય તેવી હોય છે. પેાતાના સેાખતીએ, ઉદ્યોગેા તેમજ પેાતાના કામને તે જાતેજ શેાધી કાઢે છે.
ધન મેળવવા માટે તેએ ઘણીવાર પેાતાના અનુમાનેાને કામે લગાડે છે. કેટલીક વખતે પેાતાનામાં છૂપાયલી ઇશ્વરપ્રેરિત બુદ્ધિના ઉપયાગ પણ કરે છે અને એને લઈને જ તેએમાંના ઘણાં શેર દલાલે, સટ્ટા કરનારાઓ, કયારેક કાવત્રાંખાજો અને કયારેક જુગારી–લફંગા પણ થઇ જાય છે.
આ લેાકા માયાળુ અને સુશીલ હોય છે. તેને નિશ્ર્ચતાના અને કાઇપણ જીવને મારવાના ભારે ત્રાસ હાય છે. તેમની સાથે કાઇ મનુષ્ય ક્રૂર વન ચલાવે, સખ્ત શબ્દો કહે તે તેમને અસહ્ય દુ:ખ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com