________________
૮૫
આ લેાકેા દરેક કામમાં ચેસ અને મક્કમ હોય છે. પેાતાના અમુક ખાસ ગુણા—ન્યાયપ્રિયતા સમાનતા અને વ્યવસ્થા શકિતને લઈને ખીજાઓ કરતાં તેએ જુદાંજ તરી આવે છે. તેએ ન્યાયી અને સખ્ત શિસ્તના ચાહક હોય છે. સંગીત, ચિત્રકામ અને રૂપના પણ તેએ પ્રશંસક હાય છે. ખાસ નેાંધવા જેવું તેા એ છે કે આ લેાકા સ્વચ્છ અને સુરેખ છે. રૂપમાં પણ રૂપાળા અને સુન્દર છે. સ્ત્રીએ પણ સ્વરૂપવાન અને ગુણવાન હાય છે.
સારી વસ્તુઓ, નવાં વસ્ત્ર અને ભપકા તેમને બહુજ ગમે છે. તેમના આ સ્વભાવને લઈને તેમનામાં કેટલીકવાર ઉડાઉપણુ અને વરણાગીપણું આવી જાય છે. પરન્તુ પાછળથી તેએ પેાતાની સ્થિતિ સમજી જતાં જે મળે છે તેનાથી ચલાવી લે છે. તાપણ સફાઇ અને સ્વચ્છતાને તેએ છેડતાં નથી.
આગળ જણાવ્યું તેમ આ લેાકેા રૂપવાન હાય છે. તેએ ખીજાઓને અને મુખ્યત્વે કરીને સ્ત્રીઓને પેાતાના તરફ ખહુજ આકર્ષે છે. સટ્ટા ખેલવામાં અથવા જુગાર રમવામાં તેએ ઘણીવાર ઉષ્કૃત થઈ જાય છે અને તેજ પ્રમાણે પેાતાની કામનાઓને અને અભિલાષાઓને તૃપ્ત કરવામાં પણ તેએ અવિવેકી અને ઉષ્ણત થઈ જાય છે. મેાજમાહનાં નવાં નવાં સાધના તેએ શેાધ્યાજ કરે છે.
નુકશાન અને દુઃખથી આ લેાકેાને કશા જ ભય ઉપજતા નથી. કારણ કે તેઓ હંમેશાં ઉત્સાહવાળા, આશાવાળા અને હિંમતવાન હાય છે. વિપતિથી થયેલી હાનિ કેવી રીતે ટાળવી તે તેઓ સારી રીતે ણે છે, અને એવડા બળથી તેને નિવાર્યા પ્રયત્ન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com