________________
૭૮
આ તારીખેામાં જન્મેલાઓને વકીલાત, સ’ગીત, નાટક, પુરીડીંગ, ડૉકટરી, પેાલીસ લાઇન આદિ પણ માફક આવે છે. તેમની નિશાની બુધ હાવાથી તેએ કારકુની કામમાં ખાસ કરીને વધુ ચાલાક અને છે. આ કારણને લઈને જ કારકુન, મંત્રીએ, હિસાબી મહેતાએ વગેરે આ તારીખેામાં જ જન્મેલાએ વધુ પ્રમાણમાં મળી આવે છે. વળી આ લેાકા કાયદાને માન આપનારા હાવાથી વકીલેા, દલીલ કરનારા તરીકે પણ ખ્યાતિ મેળવે છે.
જીવન–તંદુરસ્તી અને સુખ આ તારીખેામાં જન્મેલા શરીરે મધ્યમ કદનાં, લખગાળ મુખવાળા, મધુર સ્વરવાળા અને બુધ્ધિથી આપતાં ચહેરાવાળા હોય છે.
આ લેાકેાની તન્દુરસ્તી ઉત્તમ રહે છે. અને જ્યારે તેએ માંદા પડે છે ત્યારે તેનું કારણ તેમની અનિયમિત ટેવા જ હાય છે. તેમની અનારાગ્યતાનું બીજું એક કારણ પણ છે. તે સ પૂર્ણ સારા હાય છે તેાપણુ તેમને કંઇક પીડા થતી હાય એવા ભ્રમ થયા કરે છે અને આથી જ તેએ એ ભ્રમનુ નિવારણ કરવા માટે જરાજરામાં ડૉકટરને ત્યાં દોડી જાય છે. આ તારીખેામાં જન્મેલાઓનાં ઘર જો તમે તપાસશેા તા તે અનેક જાતની દવાઓની શીશીઓથી ભરચક મળી આવ્યા વગર રહેશે નહિ.
આ લેાકાએ દવાઓના ત્યાગ કરી કુદરતી ઉપચારાની અજમાયશ કરવી જોઇએ. દવાએ તેમનાં આરેાગ્યનું સત્યાનાશ વાળી નાંખે છે. ઉપરાંત તેમણે ગરમ અને ઉત્તેજક પીણાંઓને પણ ત્યાગ કરી દેવા જરૂર છે. એનાથી તેમની હાજરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com