________________
બુદ્ધિની તીવ્રતા હોવાથી તેઓ ગમે તે ધંધાને પોતાને કરી શકશે. કંપનીઓમાં–વ્યાપારી મંડળમાં તેઓ સારી રીતે ભેળાઈ પોતાની મરજી મુજબનાં સેદા કરાવી શકશે. મોટી કંપનીના મેનેજર તરીકે, એજન્ટ, વેચનારાઓ કે પછી કમીશન એજન્ટ તરીકે આ લોકે સારું કામ કરી શકશે. ખેરાકીનાં સામાનની દુકાનમાં, રસાયણિક પદાર્થોવાળી દવાની દુકાનમાં, કે પછી સારું શિક્ષણ મેળવ્યું હોય તે છાપનારથી માંડીને તે કર્તા સુધીમાં દરેક ક્ષેત્રમાં તેઓ પિતાને કંકો વગાડી શકે છે.
આ લેકે સારા ફોટોગ્રાફરે પણ બની શકે છે. કલાને તેમને શોખ હોવાથી-કહે કે કુદરતી બક્ષીશ હોવાથી તેમને હાથ આ કામમાં સારું કામ કરે છે.
કેટલાકને ધંધા કરતાં નોકરીમાં વધુ યારી મળે છે. તેમને સિતારે કરિયાણાની દુકાનોમાં, દવાદારૂના વ્યાપારીઓને ત્યાં, પત્રકાર કે પછી કોઈનાં સેક્રેટરી તરીકે સારે ચમકે છે. કોઈપણ ધંધામાં તેઓ પોતાની ખંતીલી કાર્યશકિતને લઈને દીપી નીકળે છે.
રાજદ્વારી પુરુષ તરીકે આ તારીખની અસરવાળાઓ સારી રીતે ઝળકી ઊઠે છે. મહાન રાજનીતિ આ તારીખમાં જન્મ પામ્યા છે. સર એડવર્ડ માર્શલ હૉલ, લોર્ડ ઑકસફર્ડ, એસ્કવીથ, સર રોબર્ટ વોલપલ આદિ મશહૂર રાજનીતિજ્ઞોએ આજ તારીખમાં પિતાનાં જીવનનો પ્રથમ પ્રકાશ જોયો હતો.
આ તારીખેએ સારાં ફિસ્કે, કવિ, વાર્તાકારે અને સાહિત્યકારોને પણ જન્માવ્યા છે. અંગ્રેજી ડીમ્ભરીને કર્તા છે. સેમ્યુઅલ જેન્સન, પ્રસિધ્ધ લેખક લોર્ડ ચેસ્ટરફીલ્ડ, જર્મન કવિ ગોથે પણ આમાં જ જમ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com