________________
આ લોકે નિયમિત, વ્યવસ્થિત હોય છે. તેમનામાં બીજાઓનાં વ્યાધિ મટાડવાનું ઉત્તમ સામર્થ્ય છે. માનસિક અને આધ્યાત્મિક શક્તિદ્વારા તેઓ સારામાં સારું કાર્ય કરી શકે છે.
તેમનામાં કુટુમ્બનાં અભિમાન સાથે ધનને ગર્વ પણ હોય છે. આ લોકો પોતાના દેશને પોતાનાં ખોટાં કામને છૂપાવવા માટે ઘણીવાર નિર્દય વાપ્રહારથી સામાને આઘાત પણ પહોંચાડે છે.
આ લોકમાં એક ગુણ ખાસ છે અને તે ગુપ્તતાનો. મિત્રોની, કુટુમ્બની ખાનગીમાં ખાનગી વાત જીવ જતાં પણ તેઓ કદી બહાર પ્રકટ કરતાં નથી. પરંતુ આ ગુણ ઉચ્ચ પ્રકારનાં માનવીઓમાં જ જોવામાં આવે છે. તેમના દેહનાં રૂ૫–રંગ લાંબા સમય સુધી ટકી રહે છે.
આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓને મોટાઈ પસંદ છે. ઘરનું કામ કરવામાં તેઓ પાછળ પડે એવી નથી. પરંતુ એ કામ કરતાં કોઈ તેમને જોઈ જાય, તે તેમને રૂચતું નથી. કેમાં “શેઠાણી' તરીકે ગણાવાનું તેમને ગમે છે અને આથી જ કેટલીક સ્ત્રીઓમાં શેઠાણી સ્વભાવ પણ માલમ પડે છે. - આ તારીખમાં જન્મેલા બાળકે સૌને પ્રિય થઇ પડે એવા હોય છે.
લગ્ન
- આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તે તા. ૨૦ મી માર્ચ (મીન રાશિ) અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com