________________
Fe
ભાગ્યશાળી રંગ લાલ અને લીલે. ભાગ્યશાળી દિવસ અને આંક
:
તેમના ભાગ્યશાળી દિવસ તેમના ભાગ્યશાળી આંક : સૂર્ય માટેના ભાગ્યશાળી આંકઃ તેમની ભાગ્યશાળી ધાતુ :
રવિવાર.
૬
સાનુ.
ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના બે છે. એપ્રિલ અને ડીસેમ્બર.
સંધિ સમય
સિંહ રાશિ તા. ૨૨ મી જુલાઇએ બેસે છે અને તેના પૂરા પ્રવેશ થતાં ૭ દિવસ લાગે છે. તેથી જુલાઇની ૨૨ મીથી ૨૮ મી સુધીમાં જેમના જન્મ થયા હાય તેના કર્ક અને સિંહ રાશિની સધિમાં જન્મ થએલા ગણાય છે. આ સમયમાં જેઓ જન્મ્યા હોય તેએ અત્યન્ત હિંમતવાન, ધૃષ્ટ અને ગમે તે કામ કરવામાં અત્યન્ત નિઃશંકપણે વનારા હાય છે. આ લેાકેા ખુલ્લા દિલના તેમજ પેાતાના મનની વાત ખીજાંને માલમ ન પાડનારા પણ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ સધિ સમયમાં જન્મેલી સ્ત્રીએ તીક્ષ્ણ લાગણીવાળી અને પતિના કઠોર સ્વભાવ સ્વામે તિરસ્કાર દાખવનારી બને છે. માતા તરીકે તેઓ પેાતાનાં સુખના ભાગ આપનારી તથા પ્રેમાળ હાય છે. ઘરની વ્યવસ્થામાં પણ તેએ ચતુર હાય છે. આ સમયમાં જન્મનારાઓની સ્મરણશક્તિ અદભૂત હાય છે.
www.umaragyanbhandar.com