________________
૭૨
એક તત્વવાળી રાશિએ
વૃષભ અને મકર
સૂર્ય કન્યા રાશિમાં તા. ૨૨ મી ઑગસ્ટે આવે છે અને તા. ૨૧ મી સપ્ટેમ્બરે વિદાય થઇ જાય છે.
...
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં ‘ડહાપણ જન્મ' છે એવી લેાકવાયકા છે અને એટલે જ એમાં જન્મનારાએ ઉપર ડહાપણની દેવીની અમી દ્રષ્ટિ હોય છે.
આ લેાકા પવિત્ર, નિષ્કપટી, સ્પષ્ટ અને ખુલ્લા મનવાળા હાય છે. એમાં અપવાદ પણ હાય છે તાપણ લગભગ ઘણાં તમને ઉપરનાં સ્વભાવવાળા માલમ પડી આવશે. તેમની બુદ્ધિ તેજદાર અને દરેક દિશામાં દોડનારી હેાય છે. તેએ કિસ્સુક અને સ્વતંત્ર બુદ્ધિથી કામ કરવાનું પસંદ કરે છે. કામ કરવાની તેમની પતિ અનેાખી જ હાય છે. તેઓ નવા નવા પ્લાના શોધી કાઢે છે અને તે મુજબ હાથમાં લીધેલા કાને પાર પાડે છે. કામ કરવામાં તેએ ચાક્કસ અને કાળજીવાળાં હોય છે એટલે કામની પૂર્ણતામાં તેમને જરાય વિલંબ કે મુશ્કેલી પડતી નથી. આમ છતાં પણ કેટલીક વખતે તેએ બેદરકાર બની જાય છે અને કામમાં વધુ પડતી સાવચેતી કે હાશિયારી ખતાવી કામને બગાડી નાંખે છે.
આ લેાકા શિક્ષણમાં તેજ બુધ્ધિનાં હોય છે અને ગમે તે પ્રકારની આકરી પરીક્ષા પણ સહેલાઇથી પસાર કરી જાય છે. તેમનામાં કુશળતા, વ્યાપારી ઢબછબ પણ હેાય છે અને આથી તેઓ સારા વ્યાપારી તરીકે નામના મેળવી શકે છે દરેક કામનાં તેએ નિષ્ણાત હેાય છે. તેનું અભિમાન પણ તેએ લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com